તુલા - વ્યવસાય
તુલા રાશીની વ્યક્તિ સારા વેપારી હોય છે. વ્યવસાયમાં તેઓ સારી સફળતા મેળવે છે. તેઓ ને લોખંડ, શરાબ, તંબાકુ, પાન, સોનું વગેરેમાં સારો લાભ મળે છે. તેઓ ભઠ્ઠીનાં કામમાં પણ સફળતા મેળવી શકે છે. અગરબત્તી, અત્તરમાં પણ સારો લાભ મળે છે. તેમને લગભગ બધાજ કામમાં લોકોનું સમર્થન મળી રહે છે.