Astro Faladesh

ગુરુવાર, 9 એપ્રિલ 2026

તુલા - ચરિત્રની વિશેષતા

તુલા રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - સર્વને ખુશ રાખવાની ઇચ્‍છા, અન્‍ય પર નિર્ભય, અસ્‍િથર મન, અનિર્ણાયક, પોતાને અથવા ભાગીદારને વધારે મહત્‍વ આપવું, પોતાની ખૂબીઓ વિશે અજાણ. ચરિત્ર વિકાસના લક્ષણો - માનવીય મૂલ્યોની અનુભૂતિ, શારીરિક અને આત્‍િમક જીવન વચ્‍ચે સંતુલનના પ્રયાસ કરવા, સર્વ ક્ષેત્રો તરફ સંયમ રાખવો. અંતઃ કરણના લક્ષણ - વ્‍યક્તિત્‍વ અને આત્‍િમક જીવન વચ્‍ચે સમતુલા જાળવવી, ભૌ‍તિક ઇચ્‍છાઓ અને બૌદ્ધિક આધ્‍યાત્‍િમક પ્રેમની વચ્‍ચે સમન્‍વય કરવો. બુદ્ધિના ઉપયોગ દ્વારા જવાબદારી નિભાવવી. ઉચ્‍ચતર આત્‍માકા ભાગીદાર થવું, આકર્ષણના નિયમને સમજવું, ખુદને બૃહદ સંપૂર્ણતાનો હિસ્‍સો સમજવું.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

એમેઝોન 14,000 કર્મચારીઓની છટણી કરી, કંપનીએ નિવેદન બહાર ...

એમેઝોન 14,000 કર્મચારીઓની છટણી કરી, કંપનીએ નિવેદન બહાર પાડ્યું
અમેરિકન ટેક જાયન્ટ એમેઝોન પર ફરી એકવાર મોટા પાયે છટણીના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો ...

Share Market: સેન્સેક્સ ઘટવા સાથે બજાર ખુલ્યું, નિફ્ટી ...

Share Market: સેન્સેક્સ ઘટવા સાથે બજાર ખુલ્યું, નિફ્ટી 24,000 ની નીચે, અદાણી પોર્ટ્સ 2% ઘટ્યા
Share Market: ગુરુવારે સ્થાનિક શેરબજાર નરમાઈ સાથે ખુલ્યું. પાછલા સત્રના પ્રભાવશાળી વધારા ...

Assembly Election LIVE: અસમમાં 17.87%, કેરલમાં 16.23% અને ...

Assembly Election LIVE: અસમમાં 17.87%, કેરલમાં 16.23% અને પોંડિચેરીમાં 17.41% સુધી વોટિંગ, 9 વાગ્યા સુધીના આંકડા
Assembly Election 2026 LIVE: આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ...

બિહારના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેજ પ્રતાપ યાદવે નામ જાહેર ...

બિહારના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેજ પ્રતાપ યાદવે નામ જાહેર કર્યું, અને એક ફોટાએ પણ હંગામો મચાવ્યો છે
જનશક્તિ જનતા દળના વડા તેજ પ્રતાપ યાદવે બિહારના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ...

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને ...

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ઇઝરાયલી ...