Astro Faladesh

મીન - પ્રેમ સંબંધ

મીન રાશી માટે પ્રેમ જવાબદારી લાવે છે. પ્રેમ વગર તેમનું જીવન અધુરૂ છે. યોગ્ય વ્યક્તિની પસંદગીમાં તેઓ સફળ થતા નથી. તેઓ સ્‍વભાવથી રોમાંટીક હોય છે. તેમને સૌંદર્ય અને કુરૂપતા બંન્‍ને તરફ પ્રેમ રહે છે. તેમને સમજદાર સાથીની જરૂરીયાત હોય છે, તે તેના પર બોજો ન બને પરંતુ સહાયક બને. પરંતુ મીન રાશીના જાતક જે લોકો બોજા રૂપ હોય તેમના તરફ વધારે આકર્ષિત થાય છે. માટે સમજી વિચારીને સાથીની પસંદગી કરવી જોઇએ. તેઓ સચેત પ્રેમી પણ હોય છે. તેમનું સંસારીક જીવન સુખી નથી રહેતું. સેક્સ તેમના જીવનનો આવશ્યક કાર્યક્રમ છે. તેઓ માત્ર શારીરિક સંપર્ક સુધી સીમિત નથી રહેતા તેમનો રોમાંસ કલ્‍પનાઓથી ભરેલો હોય છે. પરંતુ તેમાં તેમને વધારે સફળતા નથી મળતી. કારણ કે તેઓ જરૂરીયાતથી વધારે રામેંટીક હોય છે. જ્યારે પ્રેમ થાય ત્‍યારે તેઓ અત્‍યંત ઉગ્ર વ્‍યક્તિને પણ સાચવી લે છે. જો તેઓ પોતાના પ્રત્‍યે ધ્‍યાન આપે અને બીજાને પ્રસન્‍ન કરવા ઓછું ધ્‍યાન આપે તો જીવન ચોક્કસ સુખી થાય છે. તેમની ભાવુકતા તેમના શરીર પર હાવી રહે છે. તેમનો સ્‍વભાવ મિથુન જેવો દ્વિમુખી હોય છે. તેઓ એક કરતા વધારે વ્‍યક્તિને પ્રેમ કરે છે. વિજાતીય સંબંધ - ‍મીન રાશીના જાતકમાં વિજાતીય ને પોતાની તરફ આકર્ષિત કરવાની સારી શક્તિ હોય છે. આ રાશીના સ્‍ત્રી-પુરૂષ વિલાસી હોય છે. પરંતુ પોતાના સ્‍વાભિમાનને કારણે નીચે નથી પડતા. તેઓ પોતાના પ્રેમી માટે બેવફા હોય છે. તેના માટે સઘળુ કરવા તૈયાર હોય છે. પ્રેમમાં સર્વસ્‍વ બલિદાન કરે છે. તેઓ શારીરિક રૂપથી કર્ક અને કન્‍યા રાશી તરફ અવશ્ય આકર્ષિત થાય છે. કન્‍યા સાથે તેમના લગ્‍ન પણ થાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ગુજરાતમાં UCC ની તૈયારી તેજ: સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો ...

ગુજરાતમાં UCC ની તૈયારી તેજ: સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો અંતિમ અહેવાલ, 4 નવા બિલ લવાશે
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકારે એક મોટું કદમ ...

શ્રીનાથજીના દર્શન હવે બનશે સરળ: અમદાવાદથી નાથદ્વારા માટે ST ...

શ્રીનાથજીના દર્શન હવે બનશે સરળ: અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC બસ, જાણો ભાડું અને સ્ટોપેજ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ ...

IPL 2026 Schedule: RCB અને SRH વચ્ચે રમાશે પહેલો મુકાબલો, ...

IPL 2026 Schedule: RCB અને SRH વચ્ચે રમાશે પહેલો મુકાબલો, પહેલા ફેઝનુ શેડ્યુલ જાહેર
શેડ્યુલમાં અનેક હાઈ-પ્રોફાઈલ મેચનો પણ સમાવેશ છે. બેંગલોર 5 એપ્રિલ ના રોજ ચેન્નઈને હોસ્ટ ...

ગુજરાત વિધાનસભામાં ગુંજશે UGC બિલ: શિક્ષણ ક્ષેત્રે મોટા ...

ગુજરાત વિધાનસભામાં ગુંજશે UGC બિલ: શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારોની તૈયારી
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ...

7 વર્ષના સંબંધનું ગેસ પર બલિદાન: ગ્રેટર નોઈડામાં જ્યારે ...

7 વર્ષના સંબંધનું ગેસ પર બલિદાન: ગ્રેટર નોઈડામાં જ્યારે રસોડામાં ચૂલો બુઝાઈ ગયો, ત્યારે પત્ની બાળકોને છોડીને તેના માતાપિતાના ઘરે ગઈ
જ્યારે ચૂલો સળગાવવા માટે ઈંધણ ન હોય ત્યારે સંબંધોની મીઠાશ કડવી બની જાય છે. ગ્રેટર નોઈડાના ...