મીન - સ્‍વભાવની ખામી

મીન રાશીની વ્‍યક્તિ સારી યોજનાઓ બનાવી શકે છે પરંતુ ઉત્‍સાહના અભાવથી ક્રિયાન્વિત થતી નથી. તેઓ ભવિષ્‍ય પ્રત્‍યે હંમેશા આશંકિત રહે છે. તેમો મિત્રોની કોઇ પણ સલાહ માની લે છે અને નુકશાન ઉઠાવે છે. તેમનામાં માનસિક અસ્‍િથરતાની ભાવના જોવા મળે છે. તેઓ ઉતાવળા અને ભાવુક હોય છે. તેઓ લાંબો વિચાર કર્યા વગર સૂક્ષ્‍મ નિર્ણય લઇ લે છે. તેમનો શંકાશીલ સ્‍વભાવ નુકશાનનું કારણ બને છે. ઉપાય- તકલીફના સમયે પુષ્‍પરાજ, ગોમેદ કે મોતીની વીટી પહેરવી અથવા ભારંગીનું મૂળ સાથે રાખવું. ગુરૂવાર અને સોમવારે ઉપવાસ કરવો. સત્‍યનારાયણની પૂજા કરવી અથવા જીવનમાં એક વખત સોળ સોમવારનું વ્રત અવશ્ય કરવું. સપ્તશતીનો પાઠ કરવો અને કુળ દેવતાના દર્શન અને પૂજા કરવાથી સારૂ ફળ મળે છે. ગાયત્રીનો જાપ અમૃત સમાન છે. ગુરૂવારનું વ્રત હંમેશા લાભકારી છે. કાંસુ, ચણાની દાળ, ઘી, ખાંડ, પીળુ કાપડ, હળદર, પીળા ફળ વગેરેનું દાન કરવું. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.

દૈનિક જન્માક્ષર

આ 2 લોકો 28 લોકોના 'હત્યારા' છે; 5 કારણોસર લાગી ભીષણ આગ, ...

આ 2 લોકો 28 લોકોના 'હત્યારા' છે; 5 કારણોસર લાગી ભીષણ આગ, રાજકોટ ગેમ ઝોન અકસ્માતની તપાસમાં મોટો ખુલાસો
Rajkot TRP Game Zone Fire Accident Accused: ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ...

Cyclone Remal:ચક્રવાતી તોફાન 'રેમાલ' આજે બંગાળમાં ત્રાટકશે, ...

Cyclone Remal:ચક્રવાતી તોફાન 'રેમાલ' આજે બંગાળમાં ત્રાટકશે, NDRFની ટીમો એલર્ટ પર, 21 કલાક માટે ફ્લાઈટ્સ રદ
Cyclone Remal: ચક્રવાત રામલની અસર પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી ...

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનાને નજરે જોનારા ...

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ શું કહ્યું?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે અને હજુ ...

સીએમ અને ગૃહમંત્રી જ્યાં આગ લાગી ત્યાં પહોંચ્યા, વળતરની ...

સીએમ અને ગૃહમંત્રી જ્યાં આગ લાગી ત્યાં પહોંચ્યા,  વળતરની જાહેરાત કરી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા અને ગેમિંગ ઝોનમાં આગની ઘટના ...

Rajkot Fire Tragedy - 99 રૂપિયાની સ્કીમ ને 28 ના મોત, ...

Rajkot Fire Tragedy - 99 રૂપિયાની સ્કીમ ને 28 ના મોત, ગેમઝોનમાં આગ અને ૩૦ સેકન્ડમાં બધુ બળીને ખાખ, વેલ્ડીંગ અને 2500 લીટર ડીઝલ બન્યુ આગનું કારણ
રાજકોટ માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી ...

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે ...

Weekly Astrology-  અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 27 મે થી  2 જૂન સુધી
મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. ...

26 મેનું રાશિફળ

26 મેનું રાશિફળ
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી ...

Nautapa 2024: આજથી શરૂ નૌતપા, સૂર્ય રોહિણી નક્ષત્રમાં ...

Nautapa 2024: આજથી શરૂ નૌતપા, સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જાણો આ દરમિયાન શું કરવું જોઈએ  ?
Nautapa 2024: હિંદુ ધર્મમાં નૌતપાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ...

25 મે નું રાશિફળ - આજે આ રાશિની ચમકશે કિસ્મત, બજરંગબલીનો ...

25 મે નું રાશિફળ - આજે આ રાશિની ચમકશે કિસ્મત, બજરંગબલીનો મળશે આશિર્વાદ
આજે તમારો દિવસ સારો રહેશે. તમારે કોઈ મોટું અને અલગ કામ કરવાનું ટાળવું જોઈએ. તમારે કોઈપણ ...

Jyeshtha Month 2024 Upay: જેઠ મહિનાના પ્રથમ દિવસે કરો આ ...

Jyeshtha Month 2024 Upay: જેઠ  મહિનાના પ્રથમ દિવસે કરો આ ઉપાય, દરેક અવરોધ થશે દૂર અને ખુશીઓ મળશે ભરપૂર
Jyeshtha Maas Upay: જો તમારા જીવનમાં સમસ્યાઓ ઓછી ન થઈ રહી હોય તો આજે જ્યેષ્ઠ માસની પ્રથમ ...