ધન - મિત્રતા

"ધન રાશિની વ્‍યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્‍છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્‍નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્‍યે વફાદાર રહે છે. તેઓ અત્‍યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્‍ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્‍ફળ લાગે છે. આ રાશિ સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્‍યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્‍વભાવની વ્‍યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્‍યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્‍યક્તિ આ રાશિ પર વિશ્વાસ રાખે છે. સ્‍વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશિની વ્‍યક્તિ ધન રાશિને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્‍ચે લગ્‍ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશિ સાથે લગ્‍ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે."
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ચંબામાં વાદળો ફાટ્યા, પુલ હોડીની જેમ ધોવાઈ ગયો, હજારો લોકો ...

ચંબામાં વાદળો ફાટ્યા, પુલ હોડીની જેમ ધોવાઈ ગયો, હજારો લોકો સંપર્ક વિહોણા થઈ ગયા
હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગની ચેતવણી બાદ ભારે વરસાદે તબાહી મચાવી છે. થોડા દિવસ પહેલા ...

મોહરમના જુલુસમાં મોટો અકસ્માત, અગ્નિકુંડમાં પડી જવાથી એક ...

મોહરમના જુલુસમાં મોટો અકસ્માત, અગ્નિકુંડમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત, રાયચુરમાં અંધાધૂંધી
કર્ણાટકના રાયચુર જિલ્લાના યારાગુંટી ગામમાં મોહરમ ઉજવણી માટે તૈયાર કરાયેલા અગ્નિ ખાડામાં ...

ભાઈના લગ્ન નથી થઈ રહ્યા, તમારે બંનેએ કપડાં ઉતારવા પડશે...' ...

ભાઈના લગ્ન નથી થઈ રહ્યા, તમારે બંનેએ કપડાં ઉતારવા પડશે...' પાગલ પતિએ શરમજનક કૃત્ય કર્યું
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આ ઘટના પ્રકાશમાં આવી. અહીં એક યુવકે કાળા જાદુના નામે પોતાની ...

અમેરિકન પોલીસે ધરપકડ કરેલી નેહલ મોદી કોણ છે, નીરવ મોદી સાથે ...

અમેરિકન પોલીસે ધરપકડ કરેલી નેહલ મોદી કોણ છે, નીરવ મોદી સાથે છે ખાસ સંબંધ
Nehal Modi Arrested In America: Nehal Modi Arrested In America: પંજાબ નેશનલ બેંક ...

મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરવા બદલ ...

મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરવા બદલ યુવાનોની અટકાયત
બાઘૌચઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર મહુઆબારી ચોકડી પર મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા ...