Astro Faladesh

ધન - સ્‍વાસ્‍થ્ય

ધન રાશીની વ્‍યક્તિને વાયુના વિકાર, કમળો, તાવ, મેલેરીયા વગેરે રોગ થવાની શક્યતા રહે છે. શરીરમાં ચરબી વધારે હોય છે. સ્‍િત્રઓને અગ્નિથી ભય રહે છે અને કમરનો દુખવો રહે છે. ધન રાશીનું શરીર સ્‍વસ્‍થ રહે છે અને રોગ ઓછા થાય છે. ગોચરમાં ગુરૂ ગ્રહ નબળો થતા અને અન્‍ય અશુભ ગ્રહની અસર થતા ગઠિયા, કટિવાત, સંધિવાત, કેન્‍સર (ફેફસાનું) કફ, પિત્ત, વાયુના રોગો, ગોઠણ પર સોજા, યકૃત, લોહીનો વિકાર, હિસ્‍ટીરિયા, મૂર્ચ્‍છા, ચામડીના રોગ, શરીરનો દુખાવો, લીવર અને પેટનો વિકાર થવાની શક્યતા રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

હર્ષ સંઘવીનો શક્તિ પ્રયોગ: મહિલા IPS ગગનદીપ ગંભીર, ...

હર્ષ સંઘવીનો શક્તિ પ્રયોગ: મહિલા IPS ગગનદીપ ગંભીર, પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને મળી મોટી જવાબદારી
Gujarat IPS Transfers: ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કર્યા છે. રાજ્ય ...

કેટલાક દિલ તોડવા પડ્યા તો તોડીશુ, ફાઈનલ પહેલા ન્યુઝીલેંડ ...

કેટલાક દિલ તોડવા પડ્યા તો તોડીશુ, ફાઈનલ પહેલા ન્યુઝીલેંડ કપ્તાનનુ મોટુ નિવેદન, જણાવ્યુ કેવી રીતે દબાણમાં આવશે હિન્દુસ્તાન
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટનરે કહ્યું કે ટીમ ફાઇનલ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે ...

સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે ...

સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે લોટસ પાર્ક, જુઓ પહેલી ઝલક
ગુજરાતમાં 182 ફૂટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને હવે બની ...

બાળકો માટે સોશિયલ મીડિયા બૈન, કર્ણાટકમાં 16 અને આંઘ્રમાં ...

બાળકો માટે સોશિયલ મીડિયા બૈન,  કર્ણાટકમાં 16 અને આંઘ્રમાં 13 વર્ષથી ઓછી વયના બાળકો પર બેનનુ એલાન
Social Media Ban on Children: કર્નાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે જાહેરાત કરી કે ...

IND vs NZ: ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત ન્યુઝીલેંડને ...

IND vs NZ: ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત ન્યુઝીલેંડને હરાવી શક્યુ છે ભારત,  કેવો છે બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
IND vs NZ Head to Head Record: ટીમ ઈંડિયા અને ન્યુઝીલેંડ વચ્ચે અત્યાર સુધી ટી20 વર્લ્ડ ...