ધન - પસંદ
ધન રાશીની વ્યક્તિને નવલકથા, નાટકો વગેરે વાંચવાનો ઘણો શોખ હોય છે. મીડીયામાં આવવાનો તેમને શોખ હોય છે. જેમ કે, ટેલીવિઝન ઉપર. વિવિધ પ્રકારના વસ્ત્રોનો પણ તેમને શોખ હોય છે. પર્યટન, તરફ પણ તેમને વિશેષ લગાવ હોય છે. ધન રાશીને પોતાનો કિંમતી સમય વધારે પ્રમાણમાં વેડફવો ન પડે તેમાં વિશેષ રસ લે છે. તેમને ક્રિકેટ, પત્તા, પ્રવાસ, ફિલ્મો, ધુડસવારી અને ફરવાનો શોખ હોય છે. તેમને ખુલ્લી જગ્યામાં રહેવું પસંદ છે.