Astro Faladesh

ગુરુવાર, 19 માર્ચ 2026

ધન - પ્રેમ સંબંધ

ધન રાશીની વ્‍યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્‍છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્‍નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્‍યે વફાદાર રહે છે. તેઓ અત્‍યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્‍ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્‍ફળ લાગે છે. આ રાશી સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્‍યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્‍વભાવની વ્‍યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્‍યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્‍યક્તિ આ રાશી પર વિશ્વાસ રાખે છે. સ્‍વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશીની વ્‍યક્તિ ધન રાશીને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્‍ચે લગ્‍ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશી સાથે લગ્‍ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન ...

Happy Chaitr Navratri 2026 Wishes  - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી
ચૈત્ર નવરાત્રી 2026 નો શુભ તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ નવ દિવસનો તહેવાર નવી શરૂઆત ...

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનું મોટું એલાન, કપ્તાનનો ...

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનું મોટું એલાન, કપ્તાનનો કર્યો ખુલાસો, અભિષેકને સોંપી મોટી જવાબદારી
IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 28 માર્ચથી શરૂઆત થવાની છે. આ પહેલા સનરાઇઝર્સ ...

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો ...

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ
Durga Saptashati Path: નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર માનવામાં ...

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ...

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા  અને માન્યતાઓ
Chaitra Navratri 2026: હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દરમિયાન ...

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ...

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 19 March, 2026 થી ચૈત્રી નવરાત્રિનો મંગલ ...