ધન - સ્‍વભાવની ખામી

ધન રાશીની વ્‍યક્તિમાં અભિમાન જોવામાં આવે છે, જે તેમનો મોટો શત્રુ છે. આ અભિમાન તેમને પોતાની ભુલનો સ્‍વીકાર કરવામાં બાધક બને છે અને રોવાના સમયે હસવા મજબુર કરે છે. તેઓ નિયંત્રણ ખોઇ બેસે ત્‍યારે ખાન-પાન અને હૃદયની બાબતમાં બધી સીમાને પાર કરે છે. જે કંઇ પણ તેમની પાસે છે તેમનો ગર્વ તેમને હોય છે. તેમની ઉદારતા ઘણી વખત તેમને વિશ્વાસઘાત અપાવે છે. તેમની ઇચ્‍છા વિશિષ્‍ટ બનવાની હોય છે. જાગૃતી અને સાવધાનીથી કામ ન કરવાથી તે મુશ્કેલીમાં પડે છે. ઉપાય- કાંસુ, ચણાની દાળ, ખાંડ, ઘી, પીળુ વસ્‍ત્ર, પીળુ ફુલ, હળદર, પુસ્‍તક, ધોડો, પીળુ ફળ વગેરેનું દાન લાભકારક છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

દિલ્હીમાં ફરી બે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ...

દિલ્હીમાં ફરી બે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, બંને ખાલી કરાવવામાં આવી
દેશની રાજધાની દિલ્હીમાં સતત ત્રીજા દિવસે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નેવી ...

Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - ...

Dashama Vrat Katha  and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , ...

શુભાંશુ હવે પૃથ્વી પર 7 દિવસ આ પ્રક્રિયામાંથી પસાર થશે, આ ...

શુભાંશુ હવે પૃથ્વી પર 7 દિવસ આ પ્રક્રિયામાંથી પસાર થશે, આ મિશન પર ISRO એ 550 કરોડ કેમ ખર્ચ્યા?
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મંગળવારે એક્સિઓમ-4 અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પાછા ...

White house Lockdown - સુરક્ષા ભંગને કારણે વ્હાઇટ હાઉસને ...

White house Lockdown - સુરક્ષા ભંગને કારણે વ્હાઇટ હાઉસને લોકડાઉન, ગભરાટ
મંગળવારે વ્હાઇટ હાઉસના નોર્થ લૉનમાં એક અજાણ્યા વ્યક્તિએ સેલ ફોન વાડ પર ફેંકી દેતાં હોબાળો ...

ભાવનગરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ હૃદયદ્રાવક ઘટના, કારમાં ...

ભાવનગરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ હૃદયદ્રાવક ઘટના, કારમાં રમતા-રમતા ગૂંગળાઈ જવાથી ભાઈ-બહેનના મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં બે નાના ...