શુક્રવાર, 31 ઑક્ટોબર 2025

વૃશ્ચિક - ચરિત્રની વિશેષતા

વૃશ્ચિક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પોતાનો સ્‍વાર્થી સાધવા ચાલાકીથી અન્‍ય પાસેથી કામ કાઢવું, પ્રભાવશાળી, સ્‍વછંદી, સામર્થ્યવાદી, સ્‍વયં પર આસક્ત, કામુક, પ્રતિશોધી, ઇર્ષાળુ, અભિલાષી, યુયુત્‍સ, સંશયી, આંતરિક રીતે ભયભીત, મનથી નિર્દય, અસષ્‍િણુ, શોષણકારી, સ્‍વયંના સ્‍વાર્થ માટે શક્તિનો પ્રયોગ કરનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - અદ્રશ્ય ચેતનાની અનુભૂતિ, અંતરાત્‍માના અસ્તિત્‍વથી અજાણ, અજ્ઞાન દ્રારા ઉત્‍પન્‍ન થયેલ વિશ્વાસ રાખવો, નિસ્‍વાર્થ ઉદ્દેશમાટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવો. ભૌતિક અને ભાવનાત્‍મક વિષયો પર માનસિક નિયંત્રણ કરવાનું સીખવું, દાનવીર બનવું, ઇશ્વર પ્રત્‍યે પોતાની ઇચ્‍છાને સમર્પિત કરવી, મનોવૈજ્ઞાનિક શક્તિઓ ને ઓળખી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જાણકારી મેળવવી, સર્વાધિક ભલાઇ માટે જ્ઞાનની આપ-લે કરવી. અંતઃ કરણના લક્ષણ - ચમત્‍કારીક અંતર્દ્વંદ્વોને રમણીયતામાં ફેરવવી. અંતરાત્‍માથી અનુકૂળ થવું, ઉચ્ચઆત્‍માની ચેતના હોવી, સંઘર્ષને વિકાસનાં રૂપમાં જોવી, ભૌતિક અને ભાવનાત્‍મક સ્‍વભાવ ઉપર માનસિક નિયંત્રણ, ઇશ્વરીય જ્ઞાનનાં પ્રચારમાં સહાયતા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો, બીજા ઉપર હકારાત્‍મક પ્રભાવ પાડવો, અન્‍ય સાથે જ્ઞાનની ઊર્જાની આપ-લે કરવી, સર્વની ભલાઇ માટે સાત્‍વીક ઊર્જાના પ્રચારક બનવું.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

જેમિમા ઐતિહાસિક રમત પછી થઈ ભાવુક,પોતાની માનસિક સ્થિતિને ...

જેમિમા ઐતિહાસિક રમત પછી થઈ ભાવુક,પોતાની માનસિક સ્થિતિને લઈને પણ કર્યો મોટો ખુલાસો
IND-W vs AUS-W: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં 5 વિકેટથી જીત મેળવીને ...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, ...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનથી ફાઇનલમાં કર્યો પ્રવેશ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ રમાઈ હતી, ...

કેવા 97 કરોડ... રિવાબા જડેજા બની મંત્રી તો નણંદ નયનાબાએ ...

કેવા 97  કરોડ... રિવાબા જડેજા બની મંત્રી તો નણંદ નયનાબાએ ઉઠાવ્યો  સવાલ, જાણો ભાભી માટે શુ બોલ્યા ?
Gujarat Nanad-bhabhi Fight: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાતમાં ...

અરે તને ખબર નથી કે કારની આગળ બાઈક ફસાઈ હતી... દારૂના નશામાં ...

અરે તને ખબર નથી કે કારની આગળ બાઈક ફસાઈ હતી... દારૂના નશામાં કાર ચાલકે 2 કિમી. સુધી કાર ચાલકને ઢસડ્યો
ગુજરાતમાં દેશમાં સૌથી જૂનો દારૂબંધી છે, પરંતુ મહિસાગરમાં દારૂના નશાને કારણે એક હૃદયદ્રાવક ...

અમદાવાદના રસ્તા પર ગુજરાતી અભિનેતાની ધમાલ...મૂવી પ્રમોશન ...

અમદાવાદના રસ્તા પર ગુજરાતી અભિનેતાની ધમાલ...મૂવી પ્રમોશન માટે ખતરનાક સ્ટંટ પર FIR નોંધાયો - Video
Misri Movie Stars Stunt: ગુજરાતના સૌથી સુરક્ષિત શહેરોમાં ગણાય છે. ગુજરાતના સૌથી સુરક્ષિત ...