રવિવાર, 7 સપ્ટેમ્બર 2025

વૃશ્ચિક - પ્રેમ સંબંધ

વૃશ્ચિક રાશીની વ્‍યક્તિને પ્રેમની પ્યાસ હોય છે. પ્રેમ તેમની શક્તિ છે. તેમને પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. કેટલાક લોકો તેમને કામુક કહે છે. તેમનો પ્રેમ અલગ પ્રકારનો હોય છે. તેઓ ભ્રમના શિકાર રહે છે. સેક્સ અને સર્જનની બાબતમાં તેઓ સિંહથી વધારે શક્તિશાળી છે. માટે તેમની હાજરીની સર્વને ખબર પડી જાય છે. તેઓ પોતાની ઇચ્‍છાઓને બીજા પર ઢોળી દે છે. તેઓ કામને હથિયારના સ્‍વરૂપમાં ઉપયોગ કરી શકે છે. ક્યારેક સ્‍વયં પણ તેનો શિકાર થઇ જાય છે. તેમનો પ્રેમ સૌંદર્ય અને શારીરિક બાબતોથી જોડાયેલો છે. તેઓ લાગણીશ‍િલ હોય છે. ઉમર સાથે તેમનો પ્રેમ પણ પૌઢ થાય છે. તેઓ શક્તિશાળી હોવા છતાં આત્‍મવિશ્વાસનો અભાવ તેમનામાં જોવા મળે છે. તેઓ પ્રેમને ફક્ત શારીરિક ક્રિયા જ માનતા નથી બૌદ્ધિક એકરૂપતા માને છે. તેઓ રહસ્‍યમય વ્‍યક્તિ તરફ આકર્ષાય છે અને પોતાના સાથી પાસેથી પૂર્ણ વિશ્વાસની અપેક્ષા રાખે છે. વિજાતીય સંબંધ - વૃશ્ચિક રાશીને વિજાતીય પાત્ર તરફ આકર્ષણ રહે છે. તેઓમાં વ્‍યક્તિગત આકર્ષણની શક્તિ હોય છે. તેઓ વિરોધી લિંગને પોતાની તરફ આકર્ષ‍િત કરે છે અને તેનો સદ્દઉપયોગ અને દુરઉપયોગ બંને કરે છે. વૃશ્ચિક કામ વાસના સાથે વધારે જોડાયેલા પણ જોવામાં આવે છે. કોઇ પણ પ્રકારનું વ્યસન તેમને અવશ્ય હોય છે. ક્યારેક તેઓ પોતાની કામ વાસનાના ઉગ્ર રૂપમાં આવે છે. બાદમાં તેઓને પશ્ચાતાપ પણ કરવું પડે છે. માટે તેમણે સંયમ રાખવો જરૂરી છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

મેદાનમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી, ત્યારે અચાનક એક જોરદાર ...

મેદાનમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી, ત્યારે અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો... પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 1નું મોત
Bomb Blast Match in Pakistan- શનિવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં એક ક્રિકેટ ...

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની ચેતવણી, 3 દિવસ માટે ચેતવણી, ...

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની ચેતવણી, 3 દિવસ માટે ચેતવણી, IMD નું નવીનતમ અપડેટ વાંચો
દિલ્હીમાં હવામાન સ્વચ્છ છે, પરંતુ બપોર પછી હવામાન બદલાઈ શકે છે અને હળવો વરસાદ થવાની ...

Hockey Asia Cup: ભારતે ફાઇનલમાં શાનદાર રીતે કરી એન્ટ્રી , ...

Hockey Asia Cup: ભારતે ફાઇનલમાં શાનદાર રીતે કરી એન્ટ્રી , ટાઇટલ માટે સૌથી સફળ ટીમનો કરશે સામનો
હોકી એશિયા કપમાં, ભારતીય ટીમે ચીનને શાનદાર રીતે હરાવ્યું. ભારતીય ટીમ તરફથી અભિષેકે સૌથી ...

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ક્રિકેટ મેચ દરમિયાન ...

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, અનેક ઘાયલ
આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો. બાજૌર ...

Chandra Grahan Rules: ચંદ્રગ્રહણનાં દિવસે શું કરવું અને શું ...

Chandra Grahan Rules: ચંદ્રગ્રહણનાં દિવસે શું કરવું અને શું ન કરવું  જાણી લો
Chandra Grahan Rules: 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ છે, આજે અમે તમને આ દિવસે શું કરવાથી ...