મંગળવાર, 1 જુલાઈ 2025

વૃશ્ચિક - વ્‍યક્તિત્‍વ

જ્યોતિષીઓ વૃશ્ચિક રાશીને સર્વાધિક ગૂઢ અને અંતર્વિરોધાત્‍મક માને છે. કેટલાક તો તેમને અપ્રકાશિત રહસ્‍યો અને સંગ્રહની રાશ‍િ માને છે. તેઓ પ્રખર બુદ્ધિ, ગંભીર પ્રકૃતિના, આદર્શવાદી, ધાર્મિક વિચારથી સંપન્‍ન, ઉત્‍સાહી, દ્રઢ ઇચ્‍છાશક્તિ, ક્રોધી, ચંચળ, પ્રેરક, રહસ્‍યમય, વૈભવપૂર્ણ, અને વિશિષ્‍ટ હોય છે. મુશ્કેલીથી બચવા ગંભીર બની જાય છે, પરંતુ ચોટ લાગે ત્‍યારે ડંખ પણ મારે છે. તેમનું વ્‍યક્તિત્‍વ બેવડું છે પરંતુ મિથુન રાશી મુજબ ચંચળ નથી હોતું. જ્યારે તેમનું કોઇ કાર્ય બગડે છે, ત્‍યારે તેના હૃદયમાં અશાંતિ ઉત્‍પન્‍ન થાય છે. તેઓ શત્રને પણ મદદ કરવા તૈયાર થઇ જાય છે. તેઓ બળવાન, આખા બોલા, પ્રેરણાદાયક, દ્રઢ હૃદયના, ગુપ્ત અને કઠિન વિષયનાં જાણકાર હોય છે. વૃશ્ચિક રાશીના પુરૂષો ક્રૂર, સ્‍પષ્‍ટભાષી, કઠોર અને ઇમાનદાર, સક્રિય, અધિકાર પ્રત્‍યે જાગરૂક હોય છે. વૃશ્ચિક રાશીની મિત્રતા દિર્ઘકાળ સુધી રહે છે. તેમનામાં સર્વ પ્રકારની માનવીય દુર્બળતા જોવા મળે છે. તેમને પરંપરા પ્રત્‍યે કોઇ લાગણી રહેતી નથી, તેમનામાં વિદ્રોહની ભાવના હોય છે. તેઓ પોતાના વ્‍યક્તિત્‍વતી શક્તિ દ્રારા શત્રુને દબાવે છે. તેમનો ભાગ્યોદય જીવનના ઉત્તરાર્દ્ધમાં થાય છે. તેમને ઘણા શત્રુઓ હોય છે, પરંતુ તેઓ હાનિ કરવા માટે અસમર્થ રહે છે. તેઓ ભલાઇનો બદલો ભલાઇ અને બુરાઇનો બદલો બુરાઇ સાથે આપે છે. પોતાના નિશ્ચયને પૂરો કરવા માટે મોટામાં મોટું બલિદાન પણ આપે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર ...

Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર વરસ્યો કુદરતનો કહેર, 4 લોકોના મોત, 16 લોકો લાપતા, 99 નુ રેસ્ક્યુ
હિમાચલ પ્રદેશમાં અનેક સ્થાન પર વાદળ ફાટવાથી મોટી તબાહી થઈ છે. પ્રદેશમાં ગઈકાલે રાત્રે ...

ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં ...

ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં શુ સરપ્રાઈઝ આપશે બીજેપી ?
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને તેલંગાનામાં બીજેપી અધ્યક્ષ પદ માટે સોમવારે ...

યશસ્વી જયસ્વાલે બદલ્યો પોતાનો મૂડ, ફક્ત આ ટીમ માટે જ રમશે

યશસ્વી જયસ્વાલે બદલ્યો પોતાનો મૂડ, ફક્ત આ ટીમ માટે જ રમશે
યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન જ પાછળ હટી ગયો છે. હવે તે ફક્ત મુંબઈ માટે ઘરેલુ ...

Trump: 'મસ્ક પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફિકા પરત ફરી ...

Trump: 'મસ્ક પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફિકા પરત ફરી જાય, મસ્ક પોતાની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પરત ફરી જાય, ટ્રંપે આપી ટેસ્લાને સબસીડીની ધમકી
ટ્રંપની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે એલન મસ્કએ પણ સોશિયલ મીડિયા પર શેયર એક પોસ્ટમાં ...

Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા ...

Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે
દર વર્ષે 1 જુલાઈના રોજ, આપણે National Doctors Day ઉજવીએ છીએ. આ દિવસ આપણા દેશના બધા ...