Astro Faladesh

મંગળવાર, 7 એપ્રિલ 2026

વૃશ્ચિક - સ્‍વભાવની ખામી

વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ બુદ્ધ‍િના અભાવમાં સ્‍વયં સમસ્‍યા ઊભી કરે છે. તેઓ પોતાની ઉપેક્ષા સહન કરી શકતા નથી. તેમનામાં વિરોદ્ધી ગુણો જોવા મળે છે. ઉપાય- તકલીફના સમયે હનુમાન ચાલીસા, મહામૃત્‍યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્‍ઠ રહે છે. રામનામનો જાપ, રામાયણનો પાઠ, ગાયત્રી જાપ તથા દત્ત કે શિવની ભક્તિ કરવી. ગાયત્રીનો જાપ સર્વ શ્રેષ્‍ઠ છે. મોળો મંગળવાર કરવો (ઉપવાસ), મૂંગાને અથવા પોખરાજને પહેરવો, અથવા નાગજિવ્હાનું મુળ પાસે રાખવું, આમાંથો કોઇ એક પ્રયોગ દ્વારાથી દુઃખ દૂર થશે. ઘઉં, મસૂર, ગોળ, લાલ વસ્‍ત્ર, તાંબુ, અને લાલ વસ્‍તુનું મંગળવારે દાન કરવું શુભ છે. હનુમાનની ઉપાસના લાભદાયક છે. મંગળવારનું વ્રત હંમેશા સારૂ છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મંત્રનાં ૧૦,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાય થાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

IPL 2026 Points Table: કલકત્તા vs પંજાબ મેચ રદ્દ, છતાં પણ ...

IPL 2026 Points Table: કલકત્તા vs પંજાબ મેચ રદ્દ, છતાં પણ બદલાય ગયું પોઈન્ટ ટેબલ,  બે ટીમોનું ન ખુલ્યું ખાતું
IPLની આ સિઝનમાં, પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર ફેરફાર જોવા મળી રહ્યા છે, જોકે KKR વિરુદ્ધ ...

ટેસ્ટમાંથી સંન્યાસ લીધા પછી બદલ્યા વિરાટ કોહલીના તેવર, ...

ટેસ્ટમાંથી સંન્યાસ લીધા પછી બદલ્યા વિરાટ કોહલીના તેવર, અશ્વિને બતાવ્યું T20 માં કેમ થઈ ગયા છે ખતરનાક
વિરાટ કોહલી IPL 2026 માં બોલથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પહેલી જ મેચમાં કોહલીએ અણનમ ...

KKR એ ઓક્શનમાં બરબાદ કરી નાખ્યા 25 કરોડ, 26 વર્ષના આ ...

KKR એ ઓક્શનમાં બરબાદ કરી નાખ્યા 25 કરોડ, 26 વર્ષના આ ખેલાડીએ ટીમને આપ્યો ખૂબ મોટો દગો
Cameron Green Flop: IPL 2026 પહેલા મીની-ઓક્શનમાં KKR એ કેમેરૂન ગ્રીનને ₹25.20 કરોડમાં ...

PM મોદી, અમિત શાહ, CM યોગીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી, ...

PM મોદી, અમિત શાહ, CM યોગીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી,  BJP એ બંગાળમાં ઉતાર્યા 40 સ્ટાર પ્રચારક, જુઓ લીસ્ટ
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન: બોલ્યા 'મંગળવાર ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન: બોલ્યા 'મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા ...