મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (11:59 IST)

અનોખી રીતે દિશા પાટની કરી રહી છે પ્રચાર, ફરી પોસ્ટ કર્યા બોલ્ડ ફોટા

Dish patani bold photo
બાગી 2ની લીડ એકટ્રેસ અને ફિલ્મ એક્ટર ટાઈગર શ્રાફની ખાસ મિત્ર દિશા પાટની સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. લોકો તેમના હૉટ અને ગ્લેમરસ ફોટાની રાહ જોતા રહે છે. 
દિશાએ એક કંપની માટે સોશિયલ મીડિયાથી પ્રચાર કરી રહી  છે અને આ તેના ઈનર વિયર પહેરીને તે ફોટા પોસ્ટ કરતી રહે છે. 
તેનાથી પહેલા દિશાએ એક બીજા ફોટા શેયર કર્યા હતા તેમાં તે એક ઈવેંટમાં ભાગ લેવાની હતી.