રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (15:48 IST)

લવ લાઈફ પર ખુલીને બોલી સુષ્મિતા સેબ દીકરી રેને સેન ફેનથી પૂછ્યો -બ્વાયફ્રેડ છે. આપ્યો આ જવાબ

સુષ્મિતા સેનની દીકરી રેને સેન (Renee Sen) એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કરી છે. સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ આટલી સારી છે. રવિવારે રેનેએ આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યો. આ દરમિયાન તેમના ફેંસના સવાલોના જવાન આપ્યા અને પર્સનલ જીવનથી સંકળાયેલા રહસ્ય પણ ખોલ્યા લવ લાઈફ પર ખુલીને બોલી એક યૂજરએ તેનાથી પૂછ્યુ- પ્લીઝ જણાવો શું તમારો બ્વાયફ્રેંડ છે? રેને  જવાબમાં લખ્યુ કામ પર ધ્યાન છે. એક બીજા સવાલ પૂછાયો- એક્સ બ્વાયફ્રેડ વિશે જણાવો. આ વિશે વાત કરવાના કોઈ પ્વાઈંટ્ નથી 
તેની સાથે રેને હંસતો ઈમોજી પોસ્ટ કર્યા. 
તેના એક ફેનએ સવાલ કર્યુ કે ફ્યૂચર બ્વાયફ્રેડ તે લખે છે- કદાચ હુ આ સવાલનો જવાબ આપવા માટે ટાઈન ટ્રેવેલ કરી શકે. 
જણાવીએ કે રેને તેમના કરિયર એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધારવા ઈચ્છે છે . તેમનો ફોકસ ફિલ્મોની સાથે સાથે ઓટીટી પ્લેટફાર્મ પર પણ છે. તેનાથી પહેલા અમારા સહયોગીએ ઈંટરવ્યૂહમાં રેનીએ માન્યુ હતિ 
કે તેની પાસે એક પ્રકારંપ પ્રીવેલેજ છે અને તે તેન ક્યારે પણ હળવામાં નથી લેશે. રેનીએ કહ્યુ હતુ કે હુ તેના સરનેમથી ભાગ નથી રહી છુ. મને ખબર છે કે તેની સાથે ઘણી જવાબદારીઓ છે અને જે પ્રેમ મને 
 
મળી રહ્યો છે તે મારી માના કારણે છે જે રીતે તેણે કામ કર્યુ છે.