જાણો, ખાલી સમયમાં શુ કરે છે સની લિયોની ?

sunny leone
Last Updated: રવિવાર, 30 જૂન 2019 (10:55 IST)
સની લિયોની પાસે આમ તો ખાલી સમય ખૂબ ઓછો હોય છે. તે એક્ટિંગ કરે છે. તેમનો પોતાનો બિઝનેસ છે. ઈવેંટ્સમાં પણ ભાગ લે છે.
sunny leone
આ ઉપરાંત તેમના ત્રણ બાળકો છે. જેમની સાથે સમય વિતાવવો સનીને ખૂબ પસંદ છે.
sunny leone
ખૂબ જ મુશ્કેલથી તેમને ખાલી સમય મળે છે. એ સમયે તે પોતાનો શોખ પુરો કરે છે.
sunny leone
સની પોતાનો ખાલી સમય પેટિંગ, હોર્સ રાઈડિંગ અને રીડિંગ કરીને વિતાવે છે.
sunny leone
ટીવી ઓછુ જ જુએ છે. આમ તો ડિસ્કવરી ચેનલ જોવી તેમને ખૂબ જ પસંદ છે.


આ પણ વાંચો :