આ કાર્યક્રમનો પ્રસ્તાવ જ્યારે સંપદાને મળ્યો તો તે વિચારમાં પડી ગઈ. તેમને લાગ્યુ કે તે આ કરી શકશે કે નહી. ફિલ્મ કે ટીવી સીરીયલમાં કામ કરવુ જુદી વાત હોય છે, કારણકે તેમાં સંવાદ તમારા માટે પહેલાથી જ તૈયાર કરેલા હોય છે ...
રિદ્ધિમા માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ ખરાબ રહ્યા. ગરમ કોફીથી તે બળી ગઈ અને પગ પર ઘાવ થઈ ગયા જેમાં સેપટિક થઈ ગયુ. રિદ્ધિમા પોતાને કારણે શૂટિંગ રોકવા નહોતી માંગતી કારણકે તેનાથી નિર્માતાઓને નુકશાન થતુ અને ટીવીની દુનિયામાં ...