રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (17:48 IST)

Gujarati Beauty Tips-ચહેરાની ત્વચા કોમળ અને બેદાગ થશે

ગુલાબની પાંખડીઓને થોડી બદામ સાથે ક્રશ કરી લો. તેમાં થોડું મધ ઉમેરી પેક બનાવી લો. આ પેકને ચહેરા પર લગાવી ૧૫ મિનિટ રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. આ પેકના રેગ્યુલર યુઝથી ચહેરાની ત્વચા કોમળ અને બેદાગ બનશે.