આ બેંકમાં 10 મુ પાસ માટે નીકળી છે નોકરીઓ, મળશે 18000 પગાર

નવી દિલ્હી.| Last Modified બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:48 IST)


યૂનિયનબેંક ઓફ ઈંડિયાના સશસ્ત્ર ગાર્ડના 100 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવાઈ છે. ઉમેદવાર પોતાની ઈચ્છાથી આ માટે એપ્લાય કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા - દસમુ પાસ

અરજી કરવાની અંતિમ તારીખ -
18 ફેબ્રુઆરી 2019

આયુ સીમા - ઉમેદવારની આયુ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ

પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ અને ઈંટરવ્યુ મુજબ લેવાશે.

સેલેરી -
9,560 - 18,545/- INR

આ રીતે કરો અરજી - ઉપરોક્ત પર પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ www.unionbankofindia.co.in ના દ્વારા 18 ફેબ્રુઆરી 2019 સુધી અરજી કરી શકે છે.આ પણ વાંચો :