રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (16:44 IST)

મખાણાના આ ફાયદા જાણી તમે આજથી જ શરૂ કરશો એનું સેવન

* મખાનાથી તરત જ તાકત મળે છે 
 
* મખાનાનું  સેવન કિડની અને દિલના આરોગ્ય માટે પણ લાભકારી છે. એનું  પાચન સરળ છે આથી એને સુપાચ્ય કહી શકાય  છે. 
 
* આયુર્વેદ અને યૂનાની ચિકિત્સામાં મખાનાના ઉપયોગ વીર્ય અને કામેચ્છા ( Sex) સંબંધિત ઉપચારમાં પણ કરી શકાય છે. 
 
* મખાનાના સેવનથી તનાવ ઓછો  થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે  દૂધ સાથે મખાનાનું  સેવન અનિદ્રાની  સમસ્યાને દૂર કરે છે. 
 
* મખાનામાં એંટીઓક્સીડેંટ છે જે તમને લાંબા સમય  સુધી યુવાન બનાવી રાખવા માટે મહ્ત્વપૂર્ણ છે. આ એંટી એજિંગ ડાયેટ છે. 
 
* મખાનામાં 12 ટકા પ્રોટીન છે કે મસલ્સ  બનાવવા અને ફિટ રાખવામાં મદદ કરે છે.