Last Updated:
શનિવાર, 5 ઑગસ્ટ 2017 (11:51 IST)
કિડની શરીરનો ખૂબ જ ખાસ ભાગ છે. જો તેને કોઈ પણ પ્રકારનું નુકશાન થઈ જાય તો માણસનુ જીવન જ થંભી જાય છે.
ભારતમાં
કિડની ખરાબ થવી અને ગેરકાયદેસર રીતે તેને વેચવાના મામલા પણ સામે આવતા જ રહે છે. આપણી ખરાબ ટેવોને કારણે તેને નુકશાન પહોંચી શકે છે.
જો આપણે કેટલીક વાતોનુ ધ્યાન રાખીએ તો તેને ખરાબ થવાથી બચાવી શકાય છે.
1. ક્રોનિક - ક્રોનિક કિડનીની બીમારીને કહેવામાં આવે છે. કિડની શરીરમાંથી ઝેરીલા પદાર્થોને યૂરીનની મદદથી બહાર કાઢવા મટે કામ કરે છે. જો આ ઠીક ન થાય તો લોહી સાફ નહી થાય અને આરોગ્ય ખરાબ થઈ જશે.
2. યૂરીનને રોકી રાખવી - રાત્રે 6-7 કલાક સૂયા પછી સવારે પેશાબ જરૂર જાવ. જો તમે મોડા સુધી પેશાબને રોકી રાખો છો તો ધીરે ધીરે કિડનીને ભારે નુકશાન પહોંચી શકે છે.