ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય

Last Updated: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (10:14 IST)
બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ખરાબ વસ્તુ છે. પણ તે પછી પણ લોકો તેન પીધા વગર નથી રહેતા અને હેંગઓવરના શિકાર બની જાય ચે. જો તમે પણ થોડું પણ દારૂ પછી હેંગઓવરના શિકાર થઈ જાઓ છો તો પીતા પહેલા જ એક ખાસ વસ્તુ તમારી પરેશાનીનો ઉકેલ કરી શકે છે. 
જી જા માત્ર એક વસ્તુ જો તમે પણ દારૂ પીતા પહેલા ખાઈ લેશો તો તમે હેંગઓવરના શિકાર થવાથી બચી જશો અને તેનાથી પાર્ટીનો મજો પણ ખરાબ નહી થશે. 
 
ખાસ વાત આ છે કે આ ખાસ વસ્તુ ખૂબ સસ્તી છે અને તમારા ઘરમાં પણ હોય છે. 
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.


આ પણ વાંચો :