શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 13 નવેમ્બર 2018 (16:02 IST)

ગુજરાતી જોક્સ- ચૂંટણી ચિન્હથી સ્વાગત

પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..! 
 
વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..! 
 
ત્યારબાદ પણ અકડીશ તો પછી.. "આપ" નો ચૂંટણી ચિન્હ બારણાની પાછળ રાખ્યું છે. ..!