રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (08:16 IST)

ગુજરાતી જોક્સ - નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન

દારૂડિયો મોડી રાત્રે દારૂ પીને પોતાના ઘરે પરત ફરે છે. ઘરનો દરવાજો ખખડાવે છે
,તેની પત્ની દરવાજો ખોલે છે. ,
દારૂડિયો - કોણ છો તમે ?
પત્ની - મને ભૂલી ગયા તમે...!!! દારૂડિયો - નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન. "