શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (20:19 IST)

ગુજરાતી જોક્સ - જેન્ટ્સ ટોઇલેટમાં લખીને આવે

કેટલાક છોકરાઓનો 
કોમનસેન્સ પણ ઝીરો હોય છે .. !!
 
કેવી રીતે .. ??
 
જેન્ટ્સ ટોઇલેટમાં લખીને આવે છે 
 
Priya I love You 
 
હવે શું પ્રિયા ત્યાં ભણવા જાય છે !!