શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (16:35 IST)

ગુજરાતી જોક્સ- કોણ પડદા લગાવશે

પત્ની- બારીમાં પડદા લગાવી નાખો 
 
નવુ પાડોશી મને વાર-વાર જોવાની કોશિશ કરે છે.... 
 
પતિ- એક વાર ધ્યાનથી જોઈ લેવા દો 
 
તે પોતે પડદા લગાવી લેશે....