શુક્રવાર, 22 નવેમ્બર 2024
0

આજે મહાપર્વ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

ગુરુવાર,માર્ચ 6, 2008
0
1
ભારતના બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં આજે ગુરુવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વની ભાવભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વેરાવળમાં ગઇકાલથી જ યાત્રાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો...
1
2
હર...હર...મહાદેવઃ જુનાગઢના ભવનાથ મંદિ‌રે મહાશિવરાત્રી મેળામાં આજના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. દ્ગિંબર સાધુઓનાં ધુણા ધખધખી રહ્યા છે. અંગે ભભૂતી લગાડી નાગા સાધુઓ ચલમનાં કશ ખેંચી રહ્યા છે. મહા શિવરાત્રીએ દ્ગિંબર સાધુની રવેડીયાત્રા છે.
2
3

શિવ સ્તુતિ

મંગળવાર,માર્ચ 4, 2008
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
3
4

પ્રદોષ નૃત્ય

મંગળવાર,માર્ચ 4, 2008
બધા જ દેવી અને દેવતાઓ તે નૃત્યમાં સહયોગી થઈને જુદા જુદા પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યાં. વીણા વાદિની મા સરસ્વતી વીણા વાદન કરવા લાગ્યાં, વિષ્ણુ ભગવાન મૃદંગ વગાડવા લાગ્યાં, બ્રહ્માજી હાથેથી તાલ આપવા લાગ્યાં અને લક્ષ્મીજી ગાવા લાગ્યાં.
4
4
5

શિવજીની આરતી

મંગળવાર,માર્ચ 4, 2008
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન... હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
5
6

શિવને પ્રિય શ્રાવણ માસ

મંગળવાર,માર્ચ 4, 2008
પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે
6
7

કાશી વિશ્વનાથ

મંગળવાર,માર્ચ 4, 2008
વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં ...
7
8

બૈદ્યનાથ

મંગળવાર,માર્ચ 4, 2008
દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની
8
8
9

ધૃષ્ણેશ્વર

મંગળવાર,માર્ચ 4, 2008
આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ
9
10

રામેશ્વર જ્યોતિર્લીંગ

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.
10
11

ત્ર્યંબકેશ્વર

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદભુત છે....
11
12

કેદારનાથ

મંગળવાર,માર્ચ 4, 2008
હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંયા પ્રતિકૂળ જળવાયુંને કારણે આ મંદિર ...
12
13

ઓમકારેશ્વર

મંગળવાર,માર્ચ 4, 2008
ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે
13
14

ભીમશંકર

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ્યોતિર્લીંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો.
14
15

મલ્લિકાર્જુન

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં.
15
16

મહાકાલેશ્વર

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ્યોતિર્લીંગ પણ સ્વંયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લીંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે....
16
17

નાગેશ્વર

મંગળવાર,માર્ચ 4, 2008
દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો.
17
18

બાર જ્યોતિર્લિંગ

મંગળવાર,માર્ચ 4, 2008
આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું.
18
19

મહામૃત્યંજય જપ

મંગળવાર,માર્ચ 4, 2008
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે . ..
19