મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > પેટનો દુ:ખાવો ભગાડો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પેટનો દુ:ખાવો ભગાડો

N.D
* ચપટી મીઠું અને તેનાથી ડબલ અજમાને લઈને તેને ગરમ પાણી સાથે ફાકવાથી પેટના દુ:ખાવામાં રાહત થાય છે.

* અજમો અને ખુરાસાનીને ગોળમાં ગોળી બનાવીને લેવાથી પેટમાં થતી વાયુની પીડા ઓછી થાય છે.

* ઉદરશુળ થાય ત્યારે અમલતાસની મજ્જાને વાટીને બાળકોની નાભિની ચારે તરફ લેપ કરવાથી લાભ થાય છે.

* પાકેલા અનાનસના 10 ગ્રામ રસમાં 125 મિલીગ્રામ શેકેલી હીંગ, સિંધવ, મીઠું અને આદુનો રસ 250 મિલી. ગ્રામ ભેળવીને સવાર સાંજ લેવાથી પેટના દુ:ખાવામાં રાહત થાય છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળ
સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?
સ્વાસ્થ્ય જાળવવાના સોનેરી સૂત્રો
કેવી રીતે કરશો ફળોના રસનું સેવન...
ખાંસીમાં આદુ
સ્વસ્થ્ય રહેવા માટે અપનાવી જુઓ