માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » મિઠાઈ » સ્પેશ્યલ ક્લોવ કુકીઝ
 

N.D
સામગ્રી - મેંદો ત્રણ કપ, ખાંડ 1 કપ, માખણ અથવા ઘી 1/2 કપ, મલાઈ (ફેંટેલી)1/2 ચમચી, બેકિંગ પાવડર 1/2 ચમચી, ચપટી જાયફળ પાવડર, લવિંગ પાવડર 1/2 ચમચી, કિશમિશ 1 કપ.

બનાવવાની રીત - કિશમિશને છોડી બધી સામગ્રીને મિક્સરમાં મિક્સ કરો કિશમિશ નાખી મિશ્રણને આખી રાત માટે ફ્રિજમાં મૂકી દો. ઓવનને સારુ ગરમ કરો. હવે મિશ્રણની એક પાતળી રોટલી વણી તેના પર ખાંડ ભભરાવી દો. હવે કટર અથવા ચપ્પુની મદદથી વણેલી રોટલીને મનપસંદ આકારમાં કાપી લો અને આ કુકીઝ બેક કરવાની ટ્રે પર મૂકી દો. ટ્રેને ઓવનમાં મૂકી 8 થી 10 મિનિટ સુધી બ્રાઉન થવા દો. ઠંડુ કર્યા પછી સર્વ કરો.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો