મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > સ્વતંત્રતા દિવસ > આપણી ખેતી આટલી મહત્વની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આપણી ખેતી આટલી મહત્વની Search similar articles

PTI
ભારતમા લગભગ અડધા ખેતરો અઢી એકર (એક હૈક્ટેર)થી ઓછાના ક છે. જ્યારે કે ફક્ત ચાર ટકા ખેતરો 10 હેક્ટરથી વધુના છે અને બે તૃતીયાંશ ખેડૂતો પોતાની જમીનના માલિક છે.

* દુનિયામાં દાળની સૌથી વધુ ખેતી ભારતમાં થાય છે

* કોટનના હાઈબ્રિડનો સૌથી પહેલો પ્રયોગ ભારતે કર્યો.

* દુનિયાભરમાં ફક્ત ભારતમાં જ ખેતી લાયક જમીન સૌથી વધુ છે.

* દેશનો અડધુ ભૂગોળ ખેતીમાં રોકાયેલુ છે.

* 80 ટકા ખેતરોમાં મુખ્ય પાક રૂપે અનાજ અને દાળો ઉગાડવામાં આવે છે.

* ભારતમાં દૂધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે. આમનો ઉપયોગ ડેરી ઉદ્યોગમાં કરવામાં આવે છે.

* દુનિયાની 50 ટકા કેરીઓ ભારતમાં થાય છે.

* કાજૂ, બાજરી, મગફળી અને ચા ના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે.

* ફ્લાવર, શણ, ડુંગળી, ચોખા, જવાર અને શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે.

* અમેરિકા, રૂસ અને ચીન પછી ભારતમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ થાય છે.

N.D
* ભારતમાં છ લાખથી વધુ ગામ ખેતી અને તેની સાથે સંકળાયેલા કાર્યો પર નિર્ભર છે.

* ભારતમાં 65 ટકા લોકોને ખેતી રોજગાર પૂરો પાડે છે.

* ભારતની કુલ જીડીપીમાં ખેતીનુ અંશદાન 33 ટકા છે.

* કુલ નિકાસમાં 10 ટકા ભાગ ખેતીનો છે.
ઘણું બધુ
ઉપલબ્ધિના સાક્ષી રહ્યા છે ભારતના સિક્કાઓ ....
ચમકતા ટાપુઓનો દેશ
બા ની યાદો...ગાંઘીજીની દ્રષ્ટિએ....
રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો.