5મી પાસ માટે 5 હજાર પદ પર હજારો બંપર ભરતીઓ હવે સરકારી નોકરી મળશે સરળતાથી

Last Modified સોમવાર, 6 મે 2019 (14:04 IST)
TANGEDCO Recruitment 2019 - તમિલનાડુ જનરેશન એંડ ડિસ્ટ્રીબ્યૂશન કાર્પોરેશનમાં બંપર પદ પર ભરતી થઈ રહી છે. તમને જણાવીએ કે 5000 ગેંગમેન (ટ્રેની)ના પદ પર આવેદન નિકાળ્યા છે. તેના માટે અંતિમ તિથિ 30 મે 2019 નક્કી કરાઈ છે. તેનાથી સંબંધિત જાણકારી
5મી પાસ માટે

આવેદન શુલ્ક
(OC BCO BCM MBC/ DC) માટે 1000/-
એસસી એસસીએ એસટી અને બીજા માટે 500/-

શિક્ષા યોગ્યતા
ઉમેદવારએ 5મી કક્ષા ઉતીર્ણ કરી હોય .

ઉમ્ર સીમા (1/07/2018)
ઇમેદવાર માટે ન્યૂનતમ ઉમ્ર 18અને વધારે 35 વર્ષની નક્કી કરાઈ છે.

મહત્વપૂર્ણ તિથિ
ઑનલાઈન આવેદન જમા કરવાની તિથિ 24 એપ્રિલ 2019
ઑનલાઈન આવેદન જમા કરવાની અંતિમ તિથિ 30 મે 2019
આવેદન શુલ્કની અંતિમ તિથિ 1 જૂન 2019

TANFEDCO માં આ રીતે કરો આવેદન
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ //www.tangedco.gov.in ના માધ્યમથી 24.04ૢ2019 થી 30.05.2019 સુધી ઑનલાઈન આવેદન કરી શકો છો.
Advt Number- 1/2019
નોકરી કરવાનો સ્થાન - તમિલનાડુ
ચયન પ્રક્રિયા - સિલેક્શન લિખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટ પર આધારિત હશે.


આ પણ વાંચો :