સમાચાર | વ્યાપાર | ચર્ચા | ચૂંટણી2009 | મંડી | આજ-કાલ
મુખપૃષ્ઠ » સમાચાર જગત (Gujarati News)
modi
PTI
PTI
શુ હવે પ્રધાનમંત્રીને પદ પર રહેવાનો અધિકાર છે ખરો ? - મોદી
. 2જી બાબતે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 122 લાઈસેંસ રદ્દ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પ્રધાનમંત્રી મનમઓહન સિંહ પર નિશાન સાધતા કહ્યુ કે દેશના લોકો પૂછવા લાગ્યા છે કે પ્રધાનમંત્રીને પોતાના પદ પર કાયમ રહેવુ જોઈએ કે નહી. પોતાના સદ્દભાવના ઉપવાસના અવસર પર એક સભાને સંબોધિત કરતા મોદીએ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો હવાલો આપ્યો, જેમા કહ્યુ કે 2જી સ્પેક્ટ્રમ વહેંચણીને કારણે રાજસ્વને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ અને કહ્યુ કે આ રાશિનો ઉપયોગ ગરીબોની ભલાઈમાં થઈ શકતો હતો.
maruti
P.R
મારૂતિએ લોંચ કરી ડિઝાયર કાર
મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની એન્ટ્રી લેવલની સેડાન કાર ડિઝાયરનું એક નાનું વેરિયન્ટ મોડલ લોન્ચ કર્યું છે. તેની કિંમત 4.79 લાખ રૂપિયાથી 7.09 લાખની વચ્ચે રાખવામાં આવી છે. ડિઝાયરનું નવું મોડલ પેટ્રોલ તથા ડીઝલ બન્ને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની લંબાઇ 4 મીટર થી ઓછી છે, આ કારણે તેની પર 10 ટકા એક્સાઇઝ ડ્યુટી ઓછી લાગશે.
sebi
PTI
શેર ટ્રેડિંગમાં છેતરપિંડી બદલ 4 ગુજરાતીઓને 40 લાખનો દંડ !!
પ્લેટિનમ કોર્પોરેશનનાં શેરમાં સોદા કરતી વખતે ગેરવાજબી રીતો અપનાવવા બદલ બજારની નિયંત્રક સેબીએ ચાર ગુજરાતીઓને કુલ મળીને રૂ. 40 લાખનો દંડ ફટકાર્યો છે.
metrorail project
PTI
પ્રફુલ્લ પટેલ પર અઢી લાખની લાંચનો આરોપ
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કેનેડાના ભારતીય મૂળના ટેક્નોલોજીસ્ટ વિરૂદ્ધ ભારતના મોટામાથાંઓને કથિત લાંચ આપવાના આરોપો ઘડી કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભારતની સંસદની કામગીરી ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધપક્ષના વિરોધ બાદ ખોટકાઈ પડી હતી તે વખતે જ આ કથિત લાંચ આપવામાં આવી હતી.
• મોદીની તસ્વીર 2.51 લાખમાં વેચાઈ !! • પાકિસ્તાન જ તાલિબાનને મદદ કરી રહ્યુ છે - નાટો
• ગુજરાતના 5 લાઈસેંસ સહિત રદ્દ થયેલા 122 લાઈસેંસ • આસામ ટ્રેન અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ
• પાકિસ્તાન ભારતમાંથી વીજળી આયાત કરશે • સરકાર બનશે તો બળાત્કાર પીડિતોને નોકરી - મુલાયમ
Photogallery | Games