બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. દર્પણ 2011
Written By વેબ દુનિયા|

2011ની હોટ અને દમદાર અભિનેત્રીઓ

2011ની હોટ અને દમદાર અભિનેત્રીઓ

વર્ષ 2011 સિનેમા જગતની ઘણી સુંદર અભિનેત્રીઓ માટે વિશેષ રહ્યુ. આજે જાણો એ 5 અભિનેત્રીઓ વિશે જેમણે પોતાના અભિનય અને હોટ અંદાજથી દર્શકો પર છાપ છોડવામાં સફળતા મેળવી.. સૌ પ્રથમ જાણો નંબર પાંચ પર કોણ છે..

હોટ બિકિની ગર્લ અનુષ્કા

IFM

યશરાજ ફિલ્મ પ્રોડક્શનની શોધ અનુષ્કાની બે ફિલ્મો 'પટિયાલા હાઉસ' અને 'લેડીઝ વર્સેસ રિકી બહેલ' ભલે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી હોય પણ અનુષ્કાનો અભિનય અને ડાસિંગ સ્કિલ જરૂર દર્શકો અને સમીક્ષકોને પસંદ પડ્યા છે.

નંબર 4 પર કોણ છે જોવા ક્લિક કરો .


દમદાર દીપિકા

IFM

25 વર્ષની વયે દીપિકા પાદુકોણે પોતાની જાતને હિંદી સિનેમાની ચર્ચિત અભિનેત્રીઓની શ્રેણીમાં લાવી દીધી છે. આ વર્ષ ભલે દીપિકાની ફિલ્મ હિટ ન થઈ હોય પણ 'આરક્ષણ'માં શ્રેષ્ઠ અભિનય અને 'દમ મારો દમ'ના આઈટમ સોંગ દ્વારા દીપિકા ટોપ અભિનેત્રીઓની યાદીમાં જરૂર જોડાય ગઈ છે.

નંબર 3 પર કોણ છે જોવા ક્લિક કરો ..

કમસીન કેટરીના

IFM

બોલીવુડની સેક્સી અભિનેત્રી કેટરીના કેફ આ વર્ષે મલ્ટીસ્ટારર સફળ ફિલ્મ 'જીંદગી ના મિલેગી દોબારા' અને ઈમરાન, અલી જફરની સાથે 'મેરે બ્રધર કી દુલ્હન' થી બોક્સ ઓફિસ પર પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. એટલુ જ નહી કેટરીનાએ આ વર્ષે સલમાનની ફિલ્મ 'બોડીગાર્ડ'માં આઈટમ નંબર દ્વારા પણ ખૂબ પ્રશંસા મેળવી છે.

નંબર 2 પર કોણ છે જોવા ક્લિક કરો .

ખૂબસૂરત કરીના

IFM

આ વર્ષે કરીના કપૂરના ખાતામાં બે હિટ ફિલ્મો 'રા.વન' અને 'બોડીગાર્ડ' આવી છે. દર્શકોએ કરીનાની 'છમ્મક છલ્લો' ખૂબ જ પસંદ કરી. એટલુ જ નહી, કરીના આ વર્ષ એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતવામાં પણ સફળ રહી.

નંબર 1 પર કોણ છે જોવા ક્લિક કરો ..

હોટ એંડ બોલ્ડ વિદ્યા બાલન

IFM

અનેક વિરોધાભાસ છતાંય પોતાના પ્રશંસનીય અને બોલ્ડ અભિનય આપીને વિદ્યાએ આ વર્ષે સૌને અચંબિત કરી દીધા છે.
તાજેતરમાં જ રજૂ થયેલ ફિલ્મ 'ધ ડર્ટિ પિક્ચર્સ'માં વિદ્યાના અભિનય અને તેમની બોલ્ડ સેક્સી અદાને બધાએ પસંદ કરી છે અને તે બની ગઈ છે વર્ષની ટોપ અભિનેત્રી.