P.R |
રાજયપાલ શ્રીનવલકિશોર શર્મા તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ પરેડમાં શ્રેષ્ઠતાના પ્રથમ પુરસ્કાર ચેતક પ્લાટુન કમાન્ડોને, દ્વિતિય -એસ.આર.પી.ગ્રુપ વડોદરા અને તૃતિય પુરસ્કાર એન.સી.સી.બોયઝ-30 ને એનાયત કર્યા હતા. ટેબ્લોઝ વિભાગમાં પ્રથમ પુરસ્કાર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનું ચંદ્રયાન, દ્વિતિય ક્રમે અમૃતમંથન અને તૃતિય ક્રમે વન-પર્યાવરણ વિભાગ-ઇકો ટૂરીઝમને પુરસ્કારો અપાયા હતા.
આ પણ વાંચો : |