75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

Last Updated: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
બૉલીવુડના દબંગ
ખાન એટલે કે સલમાન ખાન આજે તેમની ફિલ્મોના કારણે સફળતાના ટોચ પર છે. પાછલા કેટલાક વર્ષોમાં તેણે ઘણા બલૉકવાસ્ટર ફિલ્મો આપી છે. તેની આ ફિલ્મોને દર્શક ન માત્ર પસંદ કર્યું પણ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર કમાણી પણ કરી છે. સલમાન ખાન 27 ડિસેમ્બરએ તેમનો બર્થડે ઉજવે છે.આ પણ વાંચો :