અક્કી, કૈટ રાષ્ટ્રીય રમતોના બ્રાંડ દૂત

રાંચી | ભાષા| Last Modified શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2009 (11:29 IST)


ફિલ્મ સ્ટાર અને કૈટરીના કૈફને અહીં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય રમતોના બનાવામાં આવ્યાં છે.

ઝારખંડ ઓલંપિક સંઘના અધ્યક્ષ આર કે આનદે આજે તેની જાહેરાત કરી છે. આનંદે કહ્યું છે કે, રાષ્ટ્રીય રમતો અગાઉ જાહેર કરાયેલી તારીખો મુજબ જ યોજાશે. રાષ્ટ્રીય રમતો રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં 21 નવેમ્બરથી પાંચ દિવસ સુધી આયોજિત થશે.


આ પણ વાંચો :