અંગુરી શેક

વેબ દુનિયા|

N.D
સામગ્રી : એક ગ્લાસ લીલી દ્રાક્ષનો રસ, અડધો લીટર દૂધ, બે ચમચી ખાંડ, બે કપ બારીક બરફ, થોડાક ગુલાબના અને ફુદીનાના પાન.

રીત : દૂધને ગરમ કરીને ઠંડુ કરી લો. મિક્સરમાં દૂધ, દ્રાક્ષનો રસ, ખાંડ અને બરફ મિક્સ કરીને ફેટી લો. ગ્લાસમાં પહેલા બરફનો ભુકો નાંખો અને પછી શેક ભરો તેને ગુલાબની અને ફુદીનાની પાંદડીઓથી શણગારીને સર્વ કરો.


આ પણ વાંચો :