સોયા મેંગો શેક

વેબ દુનિયા|

N.D
સામગ્રી - સોયા મિલ્ક 150 ગ્રામ, 5 ગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર, થોડી ચમચી કેસર, 2-3 લચ્છા, કેરી 1/2, ઈલાયચી પાવડર ચપટી અને સાકર સ્વાદમુજબ.

બનાવવાની રીત - સૌ પહેલા સોયા મિલ્કમાં બરફ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કેરી, કેસર, ખસખસ, ઈલાયચી મિક્સ કરીને મિક્સરમાં સારી રીતે ફેંટી લો.

હવે ચાયણીથી ચાળી લો અને કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર તૈયાર કોલ્ડ સોયા સર્વ કરો.


આ પણ વાંચો :