શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (17:44 IST)

ઘી ના આ ઉપયોગથી પૈસાની ઉણપ દૂર થશે

દેવી-દેવતાઓની પૂજામાં ઘણા પ્રકારની સમાગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓમાં ઘી નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. ઘી નો દીપક  પ્રગટાવાનું પણ ખાસ મહત્વ  છે. માન્યતા છે કે ભગવાનને ઘી અર્પિત કરતા અને શિવલિંગ પાસે રાતના સમતે ઘી નો  દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભની સાથે ધન સંબંધી બાબતોમાં પણ લાભ મળે છે. અહીં જાણો ઘી સાથે સંકળાયેલા થોડા ઉપાય , આ ઉપાયો માટે ગાયના દૂધથી બનેલા ઘીના ઉપયોગ કરશો તો શ્રેષ્ઠ રહેશે. 
 
સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે ઘી નો ઉપાય 
 
 
સ્વાસ્થય લાભ મેળવા માટે ઘી ના ઉપાય 
 
જો કોઈ માણસ ખૂબ દિવસોથી બીમાર છે કે કોઈ રોગથી પણ ઠીક નહી થઈ રહ્યા છે તો તેના માટે ઘીના આ ઉપાય કરો. જે કમરામાં રોગી આરામ કરતા હોય , તે કમરામાં રોજ સાંજે ઘીના દીપક કેશર નાખીને પ્રગટાવો. રોગીની દવાઓ ચિકિત્સકીય પરામર્શ વગેરે પણ ચાલૂ રાખો. દીપક પ્રગટાવા પર ઘી અને કેસરથી મિશ્રિત ધુમાડો નિકળશે. જે વાતાવરણની નકારાત્મક ઉર્જાને ખત્મ કરશે અને સકારાત્મક ઉર્જાને વધારશે. જેથી રોગીના સ્વાસ્થયને જલ્દી લાભ મળી શકે છે. 
લગ્ન જીવનમાં સુખ શાંતિ માટે ઘીના ઉપાય 
 
આજકાલ વધારેપણું લોકો જીવનમાં વાદ વિવાદ થતા રહે છે.ક્યારે પણ નાના-નાના વિવાદ પણ મોટા રૂપ લે લે છે. એવી સ્થિતિથી બચવા માટે ઘી ના આ ઉપાય કરો. રોજ રાતને સૂતા પહેલા જ્યાં વાસણ ધુઓ છો , તે સ્થાને ઘીના એક દીપક લગાવો. દીપક પ્રગટાવતા પહેલા તે સ્થાનને સાફ કર લેવું જોઈએ.
હવનમાં ગાયના દૂધથી બનેલા ઘીના મહ્ત્વ 
 
પૂજન , હવન વગેરે ધાર્મિક કાર્યોમાં ગાયના દૂધથી બનેલા ઘીના ખાસ મહ્ત્વ છે. હવન કરતા સમયે આ ઘીથી જે આહુતિ આપે છે કે ઘીના દીપક પ્રગટાવાથી જે ધુમાડો નિકળે છે , એ વાતાવરણ માટે લાભકારી હોય છે. આ ધુમાડોથી હવામાં રહેલા હાનિકારક કીટાણુ નષ્ટ થઈ જાય છે. જે નકારાત્મક ઉર્જાને ખતમ કરે છે અને પવિત્રતા વધે છે. આ જ કારણે મંદિરોમાં ગાયના ઘીના દીપક પ્રગટાવાની અને યજ્ઞ વગેરેમાં આ ઘીના ઉપયોગ કરવાની પ્રથા ચલી આવે છે. 
 



 
ગાયના દૂધથી બનેલા ઘીને રસાયન કહે છે
ગાયના દૂધથી બનેલા ઘીને રસાયન કહે છે . આ ઘીમાં વેક્સીન એસિડ , બ્યૂટ્રિક એસિડ , બીડા કેરોટીન જેવા માઈક્રોન્યૂટ્રીસ હોય છે. આ કારણેથી આ ઘી કેસર જેવી ગંભીર રોગમાં પણ લાભ પહોંચાડે છે અને જે લોકો આ ઘીના દરરોજ સેવન કરે છે , એ લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થામાં થતા રોગોથી બચા રહે છે. જો અમે પૂરી રીતે સ્વસ્થ છે તો ઘીના સેવન કરી શકે છે ,  પણ  કોઈ રોગ છે તો ડાક્ટરી સલાહ લઈને જ ઘીના પ્રયોગ કરવું. 
શારીરિક બળ મેળવા માટે કરો ઘીના ઉપાય 
 
જો કોઈ માણસ શારીરિક રૂપત હી નબળો છે તો દરરોજ શિવલિંગ પર ઘી અર્પિત કરવું જોઈએ. શિવપુરાણ મુજબ જે માણસ શિવલિંગ પર ઘી અર્પિત કરે છે તેને શારીરિક બળ પ્રાપ્ત થાય છે. આ ઉપાયના સાથે જ  ભોજનમાં ઘી ના ઉપયોગ કરવું લાભકારી રહે છે. શારીરિક બળ મેળવા માટે સંયમિત દિનકર્યાના પાલન કરો. ખ્વા-પીવાના ખાસ ધ્યાન રાખો. 
 
આયુર્વેદ પ્રમાણે ઘીના સ્વાસ્થય લાભ 
 
1. જો હિડકી નહી રૂકે તો ગાયના દૂધથી બનેલા ઘી અડધી ચમચી ખાઈ લો. આથી લાભ મળી શકે છે. 
 
2 આ ઘીન નિયમિત સેવનથી પેટ અને પાચન તેંત્રથી સંકળાયેલી સમસ્યઓ જેમ કે લબ્જિયાત , ગૈસ અપચ વગેરે પણ દૂર થઈ શકે છે. 
 
3. જે લોકોને નબળાઈ થાય છે એને નિયમિત રૂપથે એક ગિલાસ દૂધમાં એક ચમચી ઘી અને શાકર નાખી પીવું જોઈએ. 
 
4. જો હાતહ પર કે પગમાં બળતરા થઈ રહ્યા હોય તો ઘીની માલિશ કરો એનાથી બળતરામાં આરામ મળી શકે છે. 
 
5. ગાયના દૂધથી બનેલા ઘીના સેવન ગંભીર રોગ કેંસરને પણ વધવાથી રોકી શકે છે. 
 
6. ઘીના રોજ સેવનથી વાત અને પિત્ત રોગોમાં લાભ થાય છે. 
 
7. ઘીના સેવન રોજ કરવાથી વતા અને પિત્તથી સંકળાયેલી શકયતાઓ વધી જાય છે . શરીર જલ્દી કમજોર નહી થતા. મૌસમી રોગોથી લડવાની શક્તિ મળે છે.  
 
8. ઉનાળાના દિવસોમાં પિત્ત સંબંધી રો ગોની શકયતા વધી જાય છે તો ઘીના સેવનથી પિત્ત રોગ શાંત થઈ શકે છે. શરીરમાં પર્યાપ્ત શીતળતા બની રહે છે. 
 
9. જો દાળમાં ઘી નાખીને ખાવાથી ગૈસ સંબંધી સમસ્યા નહી થાય છે. 
 
10. ઘીના સેવનથી ત્વચા પણ ચમક બની રહે છે. 
 
11. ઘીથી ચેહરાની મસાજ પણ કરી શકે છો. વાળની મસાજ કરવાથી વાળ ઓછી ઉમ્રમાં સફેદ નહી થતા. અને ઘણી બધી સમસ્યાઓ ખત્મ થઈ જાય છે. 
 
12. જો બળતરા થઈ ગયા હોય કે ઘાના નિશાન પર ઘી લગાવાથી પણ નિશાન સાફ થઈ શકે છે.