શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (11:46 IST)

હિના ખાનની આ તસ્વીરોએ વધાર્યુ ઈંટરનેટનુ તાપમાન

Hina Khan Photo :તાજેતરમાં જ ટાઈમ્સ ટોપ 20 મોસ્ટ ડિજાયરેબલ વુમન ઑન ટીવી (2019 Most Desirable Woman) ની લિસ્ટમાં અભિનેત્રી હિના ખાનનુ નામ ટોપ પર છે.


હિનાની ફેન ફોલોએંગ જરબદસ્ત છે. આ કારણે તેના ફોટો અને વીડિયો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ  રહ્યા છે. અભિનેત્રીનો સ્વૈગ એવો છે કે તેને જોતા જ ફેંસ તેમના પર લટ્ટૂ થઈ જાય છે.