પાર્ટનરની અનબનને પ્યારમાં બદલશે આ વાસ્તુ ટિપ્સ

Last Updated: બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (14:17 IST)
પતિ પત્નીમા સંબંધ જેટલો પ્રેમાળ છે તેટલો જ નાજુક તેની ડોર પણ હોય છે. ઘણીવાર નાની વાત પણ પાર્ટનરના વચ્ચે દૂરી બનાવી નાખે છે. લોકો હંસી ખુશી તેમના સંબંધને ચલાવવા માટે વાસ્તુ ટિપ્સનો સહારો લે છે. પતિ પત્ની તેમના રૂમમાં વાસ્તુ મુજબ કેટલાક ખાસ વાતનો ધ્યાન રાખી તેમની પરેશાનીઓથી રાહત મેળવી શકે છે. 
1. હાર્ટ શેપ ક્વાર્ટજ 
પતિ પત્નીને તેમના રૂમમાં દિલની આકૃતિના બે રોજ ક્વાર્ટજ મૂકવો. તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકવાથી સંબંધમાં સકારાત્મકતા આવે છે. 
 
2. લવ બર્ડનો જોડું 
દાંમ્પત્ય જીવનને ખુશનુમા બનાવવા માટે બેડરૂમમાં લવબર્ડનો જોડો મૂકવો. તેનાથી તમારી આપસી પરેશાનીઓ પોતે દૂર થવા લાગે છે. 
 


આ પણ વાંચો :