માત્ર ઈંડિયનસ કપ્લ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

શનિવાર, 23 જૂન 2018 (16:26 IST)

Widgets Magazine


લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની કેવી ગુજરે છે. 
 
1. પહેલી રાત કપલ માટે ખૂબ તનાવપૂર્ણ હોય છે. લગ્નની ઘણી રિવાજના કારણે વર-વધુ બહુ થાકેલા હોય છે. 
 
2. લગ્નની પહેલી રાત કપ્લ્સ એક-બીજાથી તેમના જીવન વિશે ઘણી વાતો શેયર કરે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત થઈ શકે. 
 
3. માત્ર લગ્નથી પહેલા જ નહી ભારતમાં ત્યારબાદ ઘણી રીત-રિવાજ પૂરા કરાય છે. તેથી વધુને સવારે જલ્દી ઉઠવું હોય છે તેથી એ જલ્દી ઉંઘવું ઈચ્છે છે જેથી એ બીજા દિવસે જલ્દી ઉઠીને ઘરવાળા પર સારું ઈંપ્રેશન નાખી શકે. 
 
4. ઘણા કપલ્સ લગ્નના બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા જાય છે. તેથી એ લગ્નની પહેલી રાત પેકિંગ કરે છે. 
 
5. કેટલાક કપલ્સ એવા પણ હોય છે જે લગ્નના ફંકશનમાં આવતી પરેશાનીઓના વિશે વાત કરે છે. તે સિવાય એ એક બીજાની પસંદ અને નાપસંદના વિશે જાણે છે. 
 
6. વ્યસ્ત ટાઈમના કારણે જે કપલ્સ એક બીજાના નજીક ન આવી શકે. તે આવતી સવારની રાહ જુએ છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લગ્ન પહેલી રાત Sex Indian Couple Sex Problem Sex Position First Night Safe Time Sex How Can You Sex Vegina Relationship Gujarati Sex Life

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

લગ્ન પહેલા દરેક છોકરીને કરવી જોઈએ આ તૈયારિઓ

દરેક છોકરી બાળપણથી જ લગ્નના સપના જુએ છે. પોતાના લગ્ન માટે દરેક છોકરી સુંદર જોવાવા ઈચ્છે ...

news

પુત્ર પ્રાપ્તિ માટે સો ટકા સરળ ઉપાય

પુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે. બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ ...

news

શિવપુરાણ - પત્નીઓએ રાખવું જોઈએ આ 10 વાતોનો ધ્યાન

ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ ...

news

આ બે કારણોને લીધે ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરાવાય છે સગાઈની અંગુઠી

લગ્ન બે લોકોનુ મિલન હોય છે. ઘણા સમય પહેલા લગ્ન ખૂબ સાધારણ રીતે જ થઈ જતા હતા પણ હવે લગ્ન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine