ગુરૂવારે બોલો આ ગુરુ મંત્ર ... બનશે રાજયોગ અને મળશે વૈભવ-એશ્વર્ય

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (08:04 IST)

Widgets Magazine

જ્યોતિષશાસ્ત્ર મુજબ જન્મ કુંડળીના આધાર પર તમાર ભૂત અને ભવિષ્યની સટીક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રો મુજબ આવા ગ્રહ યોગ બતાવ્યા છે જેમા વ્યક્તિના કાર્યક્ષેત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. કુંડળીમાં જેવા ગ્રહ યોગ હોય છે વ્યક્તિ જીવનમાં એવુ જ કાર્ય કરે છે. ધ્યાન રાખો સફળતા વ્યક્તિની યોગ્યતા અને કમી પર નિર્ભર રહે છે. રાજાના સમાન જીવન વ્યતિત કરવા માંગે છે. જાણો રાજયોગ મેળવવાનો રસ્તો.  પારાશર સિદ્ધાંત મુજબ જન્મકુંડળીમાં એવા અનેક પ્રભાવશાળી ગ્રહ સ્થિત છે જે પ્રબળ રાજયોગ નિર્મિત કરે છે. હિન્દુ શાસ્ત્રોના આધાર પર માનવામાં આવે છેકે ગુરૂ બૃહસ્પતિ વિદ્યા, વાણી, જ્ઞાન દ્વારા વ્યક્તિને કુશાગ્ર બનાવીને શ્રીમંતાઈથીવાળુ માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠાના અધિકારી બનાવે છે. 
 
તમે પણ સરકારી નોકરી, પ્રમોશન અથવા વેતનમાં વધારો ઈચ્છો છો તો કે શિક્ષાના ક્ષેત્ર સાથે સંબંધિત કોઈપણ સમસ્યાનુ નિવારણ ઈચ્છો છો તો શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે ગુરૂવારના કવચનો પાઠ રોજ કરો. દરરોજ આવુ કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો ગુરૂવારે જરૂર કરો અને મનપસંદ ફળ મેળવો. 
 
બૃહસ્પતિ કવચ 
 
अभीष्टफलदं देवं सर्वज्ञं सुर पूजितम्। अक्षमालाधरं शान्तं प्रणमामि बृहस्पतिम्।। 
बृहस्पति: शिर: पातु ललाटं पातु में गुरु:। कर्णौ सुरुगुरु: पातु नेत्रे मेंभीष्टदायक:।। 
जिह्वां पातु सुराचायो नासां में वेदपारग:। मुखं मे पातु सर्वज्ञो कण्ठं मे देवता शुभप्रद:।। 
भुजवाङ्गिरस: पातु करौ पातु शुभप्रद:। स्तनौ मे पातु वागीश: कुक्षिं मे शुभलक्षण:।। 
नाभिं देवगुरु: पातु मध्यं सुखप्रद:। कटिं पातु जगदवन्द्य: ऊरू मे पातु वाक्पति:।।
 जानु जङ्गे सुराचायो पादौ विश्वात्मकस्तथा। अन्यानि यानि चाङ्गानि रक्षेन् मे सर्वतोगुरु:।। 
इत्येतत कवचं दिव्यं त्रिसन्ध्यं य: पठेन्नर:। सर्वान् कामानवाप्नोति सर्वत्र विजयी भवेत्।।Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Why we celebrate MahaShivratri - જાણો શા માટે ઉજવાય છે શિવરાત્રિનો

શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, ...

news

વિજયા એકાદશી વ્રત કથા - હારને પણ જીતમાં બદલી નાખે છે વિજયા એકાદશીનું વ્રત

દરેક મહિનામાં બે અગિયાર આવે છે. એક વર્ષમાં કુલ મળીને ચોવીસ અગિયાર આવે છે. આ બધી ...

news

Video - ગુરૂવારના આ ઉપાય અપનાવો અને પછી જુઓ ચમત્કાર

આપણા ગ્રંથોમાં ગુરૂને વિવાહના દેવ માનવામાં આવે છે. જે લોકોના લગ્ન ન થઈ રહ્યા હોય કે જેનું ...

news

જો આપની કુંડળીમાં હશે આ દોષ તો આપના લગ્ન થશે મોડા...

અનેક લોકો હોય છે જે કેરિયરમાં સ્થાપિત થયા પછી પણ યોગ્ય વયમાં લગ્ન કરી શકતા નથી. આવી ...

Widgets Magazine