મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (15:28 IST)

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ(see video)

જે આપે છે તે દેવસ્વરૂપહોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે છે. તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીવો પ્રગટાવવો અને તેને મુકવાના કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.  ખાસ કરીને દીવાની વાટની દેશાનુ ધયન રાખવુ જોઈએ. દીવો જ્ઞાનના પ્રકાશનુ પ્રતીક છે.  હ્રદયમાં ભરેલ અજ્ઞાન અને સંસારમાં ફેલાયેલા અંધકારનુ શમન કરનારો દીવો દેવતાઓની જ્યોતિર્મય શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. તેને ભગવાનનુ તેજસ્વી રૂપ માનીને તેની પૂજા કરવી જોઈએ. 

આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati