કમલા એકાદશી વ્રત- ત્રણ વર્ષ પર બને છે પદ્મિની એકાદશી વ્રતનો દુર્લભ સંયોગ, આ રીતે મેળવો મુક્તિ

બુધવાર, 23 મે 2018 (00:37 IST)

Widgets Magazine

અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના  શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. 
 
કારણ કે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ મહીના(અધિકમાસ) કમલા એકાદશી જયેષ્ઠ શુક્લ એકાદશી એટલે 25 મે ને પડી રહી છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. 
 
કમલા એકાદશીના દિવસે દાનનો પણ ખાસ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત ને તલ વસ્ત્ર, ધન, ફળ અને મિઠાઈ વગેરેનો કરવું જોઈએ. જે લોકો વ્રત નહી પણ કરતા હોય એ પણ આ વસ્તુઓનો દાન કરવાથી પણ વ્રતનો ફળ મળી જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

અધિકમાસ જાણો શું દાન કરીએ ..કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ(See Video)

પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવીને તેનુ પુણ્ય ફળ ...

news

અધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો તિથિ મુજબ આ 15 વસ્તુઓ

પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ ...

news

આપ જાણો છો શ્રીકૃષ્ણના મૃત્યુ કેવી રીતે થયુ(See Video)

આપ જાણો છો શ્રીકૃષ્ણના મૃત્યુ કેવી રીતે થયુ

news

સત્યવતીએ પરાશર ઋષિ સાથે સુહાગરાત મનાવવા મુકી આ શરત

ઋષિ પરાશર ખૂબ વિદ્વાન અને યોગ સિદ્ધિ સંપન્ન પ્રસિદ્ધ ઋષિ હતા. એક દિવસ તેઓ યમુના પાર કરવા ...

Widgets Magazine