સંકષ્ટ ચતુર્થી - સંકટોથી ઘેરાયા છો આજે ચોથના દિવસે કરો આ કામ

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (09:35 IST)

Widgets Magazine
ganesh vadodara

ગણેશજીનું  શાસ્ત્રીય નામ વક્ર્તુંડ વિનાયક છે. શાસ્ત્રોમાં ચર્તુર્થીને તિથિઓની માતા પણ કહે છે. ચતુર્થી સાથે સમસ્ત તિથિઓમાં ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને  તરફથી વરદાન પ્રાપ્ત કરી અને સંકટ ચતુર્થી રાતમાં ગણપતિ ઉપાસના કરતા અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદમૂર્તિની ભક્તિ પ્રાપ્તિના વરદાન આપ્યા. ભગવાન ગણેશને પ્રિય સંકટ ચતુર્થીના વ્રતનું  માત્ર વિધ્ન અને બંધનોથી મુક્તિ આપવા ઉપરાંત સમસ્ત કાર્યને પણ સિદ્ધ કરે છે. 
 
સંકષ્ટ ચતુર્થીમાં સંજે સ્નાના વગેરેથી નિવૃત થઈ ગણેશજીનું  કરવાનું  વિધાન છે. ગણેશજીની વૈદિક અને પૌરણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ . એમાં પુષ્પ ,અક્ષત થી આહ્વાન અને આસન જલથી પાદ્મ-જળ અર્ધ્ય , આચમન , શુદ્ધ જલ , પંચામૃત , ગંધોદક અને પુન: શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન કરાવવુ  જોઈએ. યજ્ઞોપવીત અને વસ્ત્ર , ગંધ અને ચંદન તિલક ,અક્ષત , રક્ત પુષ્પ માળા ,  દૂર્વા,  સિંદૂર,  અબીર -ગુલાલ હરિદ્રાદિ સૌભાગ્ય દ્રવ્ય અને પ્રાર્થના અને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. પૂજા પછી લાલ ચંદન અને હકીકની માળાથી આ અદભુત મંત્રની યથા શક્તિ જાપ કરો. 
 
મંત્ર - "વક્ર્તુંડાય દંષ્ટ્રાય ક્લીં હ્મીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજન મે વશમાનય સ્વાહા!!"Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ...

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

news

મોક્ષદા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા ...

news

સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની આ 5 વસ્તુઓ બીજાને શેયર ન કરવી(see Video)

સુહાગન મહિલાઓ હમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine