મંગળવારે આ 5 વાતોનુ રાખશો ધ્યાન, તો દૂર થશે બધા અવરોધો

મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (11:28 IST)

Widgets Magazine

બધા ભક્ત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ.  જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના હેઠળ તે શુભ ફળ નથી આપી રહ્યા.  પણ કેટલાક એવા નિયમ છે જેના મુજબ મંગળવારનુ વ્રત રાખવાનુ ફળ લાભકારી હોય છે. 
 
1. શ્રદ્ધાપૂર્વક હનુમાનજી ની મૂર્તિ સામે દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
2. સાંજના સમયે બેસનના લાડુ કે પછી ખીરનો ભોગ હનુમાનજીને લગાવીને ખુદ મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. 
3. મંગળવારનુ વ્રત કરનારાઓએ આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ. 
4. માન્યતા છેકે માંગલિક દોષવાળા જો મંગળવારનુ વ્રત કરે છે તો તેમને દોષથી મુક્તિ મળે છે. 
5. શનિની મહાદશા, ઢૈય્યા કે સાઢેસાતીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ કારગર માનવામાં આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હનુમાન મંગળવાર દૂર થશે બધા અવરોધો મંગળવારનુ વ્રત હનુમાન મંત્ર બજરંગ બલી સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય -tuesday Hanuman Mantra Hanuman Aarti Hanuman Vrat Tuesday Uapy Lord Hanuman

Loading comments ...

હિન્દુ

news

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ 6 સરળ ઉપાય

જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યની સર્વત્ર વખાણ હોય લોકો તમારું સમ્માન કરે તમારી યશકીર્તિ ...

news

પુષ્ય નક્ષત્ર આજે જાણો શું છે મહત્વ

શાસ્ત્રોમાં પુષ્યને બધા દોષ દૂર કરનારુ, શુભ કર્ય ઉદ્દેશમાં ચોક્કસ સફળતા પ્રદાન કરનારુ અને ...

news

પુષ્ય નક્ષત્ર પર કરો આ ઉપાય

પુષ્ય નક્ષત્ર પર કરો આ ઉપાય

news

પુષ્ય નક્ષત્ર 2017 પર કરો આ ઉપાય ઘરમાં નહી થશે પૈસાની પરેશાની

દિવાળી 2017થી પહેલા આવનાર મહાશુભ સંયોગ પુષ્ય નક્ષત્ર 2017 શુભ કાર્ય માટે ખૂબજ શ્રેષ્ઠ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine