શનિ પંચક - આજથી શરૂ.. ભૂલથી પણ ન કરો આ કામ

શનિવાર, 25 નવેમ્બર 2017 (17:22 IST)

Widgets Magazine

જ્યોતિષમાં પંચકને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ખાસ કરેને જ્યારે શનિવારે આ પંચક આવે છે તો મૃત્યુ પંચકના નામથી ઓળખાય છે. પંચક હેઠળ પાંચ નક્ષત્ર આવે છે. જેમા ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી મુખ્ય છે. 
 
જ્યોતિષી પંડિત ઘનંજય પાંડેય મુજબ આ વખતે પર શરૂ થશે. જે 30 નવેમ્બરની બપોરે 12.40 સુધી રહેશે. જ્યોતિષી ધનંજય પાંડેય મુજબ બધા 5 પંચકોમાંથી સૌથી વધુ કષ્ટકારક શનિ પંચક જ હોય છે.. 
 
 
સાથે જ પંચક દરમિયાન કોઈપણ જોખમ ભર્યુ કામ ન કરવુ જોઈએ. આ દિવસે કરેલા જોખમ કાર્ય મૃત્યુ બરાબર કષ્ટ આપનારા હોય છે.  પંચકના પ્રભાવથી પરસ્પર વિવાદ દુર્ઘટના ઘાયલ થવુ વગેરેનુ સંકટ રહેલુ છે. 
 
પંચકમાં શુ ન કરો 
 
શાસ્ત્રો પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી વર્જિત છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવી છે. તેથી આ દિશામાં યાત્રા કરવાથી બચવુ જોઈએ. 
 
પંચકના સમયે રેવતી નક્ષત્રમાં ઘરની અગાશી ન બનાવડાવી જોઈએ. જ્યોતિષનુ માનવુ છે કે તેનાથી ઘરમાં ઘન હાનિ અને ક્લેશ વધે છે. 
 
પંચક દરમિયાન કોઈપણ જોખમ ભર્યુ કામ ન કરવુ જોઈએ.  આવુ કરવાથી મૃત્યુ બરાબર કષ્ટ થાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શનિ પંચક ભૂલથી પણ ન કરો આ કામ 25 નવેમ્બરની રાત્રે 10.02 હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. સુખ સમૃદ્ધિના ઉપાય Shani-panchak-25-november Ram Navmi Chaitra Navratri ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

સમુદ્ર શાસ્ત્ર- જો તમારી હથેળીમાં છે આ નિશાન તો નહી મળે પત્ની સુખ

સમુદ્ર શાસ્ત્રમાં શરીરની કેટલીક સંકેતોનો વર્ણન મળે છે. આ સંકેતના આધારે કોઈ પણ માણસનો ...

news

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ

સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના જુદા-જુદા અંગની સરચનાઓના આધારે તેમના સ્વભાવના વિશે ખબર પડે ...

news

ચેતજો આ ત્રણ વસ્તુઓ બીજાથી ક્યારે નહી માંગવી જોઈએ...

માણસ એક સામાજિક પ્રાણી હોવાની સાથે ઉર્જાનો સ્ત્રોત છે કદાચ તમે વિશ્વાસ નહી કરશો પણ ...

news

પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે

પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine