સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (04:02 IST)

Widgets Magazine

એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ-પત્નીના સિવાય એક પુત્રી પણ હતી.એ પુત્રી ધીમે-ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી ઉમ્ર સાથે બધા સ્ત્રીઓના ગુણોના વિકાસ થઈ રહ્યું હતું. એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી. પણ ગરીબ હોવાના કારણે એમનું લગ્ન નહી થઈ રહ્યું હતું. એક દિવસ બ્રાહ્મણના ઘરે કે સાધુ મહારાજ આવ્યા. તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી ઉમ્રના આશીર્વાદ આપતા સાધું એ કહ્યું કે આ કન્યાના હથેલીમાં લગ્ન માટે કોઈ રેખા નથી . 
ત્યારે એ દંપતીએ સાધું થી ઉપાય પૂછ્યું , કે કન્યા એવુ શું કરે કે એમના હાથમાં લગ્ન યોગ બની જાય.સાધુ થોડી વાર વિચાર કર્યા પછી અંતદ્ર્ષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યા કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે , જે ખૂબ જ આચાર-વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે.

જો એ કન્યા એમની સેવા કરે અને એ મહીલ એમને એમના માથાના સિંદૂર લગાવી દે , એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યાના વૈધ્વ્ય યોગ મટી શકે છે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી-જતી નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જાણો સંતા કલોઝ કયાં રહે છે!! ક્યાં છે સંતાનો ઘર

જાણો સંતા કલોઝ કયાં રહે છે!! ક્યાં છે સંતાનો ઘર

news

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ ...

news

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ...

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

Widgets Magazine