શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાય

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (09:50 IST)

Widgets Magazine

 
1. દરે શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો. સાથે જ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. 
2. કોઈ ગરીબ વ્યક્તિને કે કોઈ મંદિરમાં દૂધનું દાન કરો. 
3. શુક્રવારે કોઈ વિવાહિત સ્ત્રીને સુહાગના સામાનનુ દાન કરો. સુહાગનો સામાન જેવી કે બંગડીઓ, કંકુ, લાલ સાડી. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
4. શુક્રથી શુભ ફળ મેળવા માટે શુક્રવારે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
શુક્ર મંત્ર - द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. 
5. શુક્ર ગ્રહ માટે આ વસ્તુઓનુ દાન પણ કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દહીં, સફેદ ચંદન વગેરે.  આ વસ્તુઓના દાનથી શુક્રના દોષ ઓછા થઈ શકે છે.   
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શુક્રવારના ઉપાય હિન્દુ ધર્મ વિશે શુક્ર ગ્રહ જ્યોતિષના આ નાના નાના ઉપાય ૐ નમ: શિવાય મંત્રનો જાપ Hindu Dharm Hindu God द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. Totke For Friday Do This On Friday

Loading comments ...

હિન્દુ

news

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ...

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

news

મોક્ષદા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા ...

news

સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની આ 5 વસ્તુઓ બીજાને શેયર ન કરવી(see Video)

સુહાગન મહિલાઓ હમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine